૪૮૮ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૬૫
कोऽसौ । अप्पा निजशुद्धात्मा । किंविशिष्टः । देउ आराधनायोग्यः केवलज्ञानाद्यनन्तगुणाधारत्वेन
देवः परमाराध्यः । पुनरपि किंविशिष्टः । अणंतु अनन्तपदार्थपरिच्छित्तिकारणत्वाद-
विनश्वरत्वादनन्तः । किं कृत्वा । मणु घरिवि मनो धृत्वा । क्व अंबरि अम्बरशब्दवाच्ये
पूर्वोक्त लक्षणे रागादिशून्ये निर्विकल्पसमाधौ । कथंभूते । समरसि वीतरागतात्त्विकमनोहरानन्द-
स्यन्दिनि समरसीभावे साध्ये । सामिय हे स्वामिन् । प्रभाकरभट्टः पश्चात्तापमनुशयं कुर्वन्नाह । किं
ब्रूते । णट्ठु णिभंतु इयन्तं कालमित्थंभूतं परमात्मोपदेशमलभमानः सन् निर्भ्रान्तो
नष्टोऽहमित्यभिप्रायः ।।१६५।। एवं परमोपदेशकथनमुख्यत्वेन सूत्रदशकं गतम् ।
अथ परमोपशमभावसहितेन सर्वसंगपरित्यागेन संसारविच्छेदं भवतीति युग्मेन
निश्चिनोति —
२९७) सयल वि संग ण मिल्लिया णवि किउ उवसम-भाऊ ।
सिव-पय-मग्गु वि मुणिउ णवि जहिं जोइहिँ अणुराउ ।।१६६।।
અનંતગુણનો આધાર હોવાથી ‘દેવ’ અર્થાત્ પરમ આરાધ્ય છે અને અનંત પદાર્થોની જ્ઞપ્તિના
કારણભૂત હોવાથી તથા અવિનશ્વર હોવાથી ‘અનંત’ છે, તેને-મેં સાધ્યરૂપ જે વીતરાગ-તાત્ત્વિક
-મનોહર-આનંદઝરતો સમરસીભાવ તે સમરસીભાવસ્વરૂપ એવી ‘અંબર’ શબ્દથી વાચ્ય
પૂર્વોક્ત-લક્ષણવાળી, રાગાદિશૂન્ય, નિર્વિકલ્પ સમાધિમાં મનને લગાડીને જાણ્યો નહિ.
પ્રભાકરભટ્ટ પશ્ચાત્તાપ કરતો કહે છે કે હે સ્વામી! આટલા કાળ સુધી આવો પરમાત્માનો
ઉપદેશ પ્રાપ્ત ન કરીને નિઃસંદેહ હું નષ્ટ થયો. ૧૬૫.
એ પ્રમાણે પરમ ઉપદેશના કથનની મુખ્યતાથી દસ ગાથાસૂત્રો સમાપ્ત થયાં.
હવે, પરમ ઉપશમભાવ સહિત સર્વસંગના ત્યાગ વડે સંસારનો નાશ થાય છે, એમ બે
ગાથાસૂત્રોથી નક્કી કરે છેઃ —
स्वामिन् मैंने अब तक रागादि विभाव रहित निर्विकल्पसमाधिमें मन लगाकर आत्म-देव नहीं
जाना, इसलिए इतने काल तक संसारमें भटका निजस्वरूपकी प्राप्तिके बिना मैं नष्ट हुआ । अब
ऐसा उपदेश करें कि जिससे भ्रम मिट जावे ।।१६५।।
इसप्रकार परमोपदेशके कथनकी मुख्यतासे दस दोहे कहे हैं ।
आगे परमोपदेश भाव सहित सब परिग्रहका त्याग करनेसे संसारका विच्छेद होता है,
ऐसा दो दोहेमें निश्चय करते हैं —