Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 492 of 565
PDF/HTML Page 506 of 579

 

background image
૪૯૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૬૮
पात्राणां ण वि पुज्जिउ जलधारया सह गन्धाक्षतपुष्पाद्यष्टविधपूजया न पूजितः कोऽसौ
जिण-णाहु देवेन्द्रधरणेन्द्रनरेन्द्रपूजितः केवलज्ञानाद्यनन्तगुणपरिपूर्णः पूज्यपदस्थितो जिननाथः पंच
ण वंदिय पञ्च न वन्दिताः
के ते परम-गुरू त्रिभुवनाधीशवन्द्यपदस्थिता अर्हत्सिद्धाः
त्रिभुवनेशवन्द्यमोक्षपदाराधकाः आचार्योपाध्यायसाधवश्चेति पञ्च गुरवः, किमु होसइ सिव-लाह
शिवशब्दवाच्यमोक्षपदस्थितानां तदाराधकानामाचार्यादीनां च यथायोग्यं दानपूजावन्दनादिकं न
कृतम्, कथं शिवशब्दवाच्यमोक्षसुखस्य लाभो भविष्यति न कथमपीति
अत्रेदं व्याख्यानं ज्ञात्वा
उपासकाव्याख्यानं ज्ञात्वा उपासकाध्ययनशास्त्रकथितमार्गेण विधिद्रव्यदातृपात्रलक्षणविधानेन दानं
दातव्यं पूजावन्दनादिकं च कर्तव्यमिति भावार्थः
।।१६८।।
નહિ, દેવેન્દ્ર, ધરણેન્દ્ર અને નરેન્દ્રથી પૂજિત, કેવળજ્ઞાનાદિ અનંત ગુણોથી પરિપૂર્ણ, પૂજ્યપદમાં
સ્થિત જિનનાથને જલધારા સહિત, ગંધ, અક્ષત, પુષ્પ આદિ અષ્ટવિધ પૂજાથી (જલ, ચંદન,
અક્ષત, ફળ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળથી) પૂજ્યા નહિ, અને ત્રણ ભુવનના અધિપતિથી વંદ્યપદમાં
સ્થિત એવા અર્હંત, સિદ્ધ અને ત્રણ ભુવનના ઇશથી વંદ્ય મોક્ષપદના આરાધક, આચાર્ય,
ઉપાધ્યાય અને સાધુ એ પાંચ ગુરુઓને વંદન કર્યું નહિ, ‘શિવ’ શબ્દથી વાચ્ય એવા મોક્ષપદમાં
સ્થિત અર્હંત અને સિદ્ધને અને તેમના આરાધક આચાર્યાદિને યથાયોગ્ય દાન, પૂજા, વંદના
આદિ કર્યાં નહિ તો કેવી રીતે ‘શિવ’ શબ્દથી વાચ્ય એવા મોક્ષસુખની પ્રાપ્તિ થશે? કોઈ પણ
રીતે થશે નહિ.
અહીં, આ વ્યાખ્યાન જાણીને ઉપાસકાધ્યયન શાસ્ત્રમાં કહેલા માર્ગ પ્રમાણે વિધિ, દ્રવ્ય,
દાતા, પાત્રના લક્ષણાનુસારે દાન દેવું જોઈએ અને પૂજાવંદનાદિ કરવા જોઈએ, એવો ભાવાર્થ
છે. ૧૬૮.
उनको चार प्रकारका दान भक्तिकर नहीं दिया, और भूखे जीवोंको करुणाभावसे दान नहीं दिया
इन्द्र, नागेन्द्र, नरेन्द्र आदिकर पूज्य केवलज्ञानादि अनंतगुणोंकर पूर्ण जिननाथकी पूजा नहीं कीं;
जल, चन्दन, अक्षत, पुष्प, नैवेद्य, दीप, धूप फलसे पूजा नहीं की; और तीन लोककर वंदने
योग्य ऐसे अरहंत, सिद्ध, आचार्य, उपाध्याय, साधु इन पाँचपरमेष्ठियोंकी आराधना नहीं की
सो हे जीव, इन कार्योंके बिना तुझे मुक्तिका लाभ कैसे होगा ? क्योंकि मोक्षकी प्राप्तिके ये
ही उपाय हैं
जिनपूजा, पंचपरमेष्ठीकी वंदना, और चार संघको चार प्रकारका दान, इन बिना
मुक्ति नहीं हो सकती ऐसा व्याख्यान जानकर सातवें उपासकाध्ययन अंगमें कही गई जो दान,
पूजा, वंदनादिककी विधि वही करने योग्य है शुभ विधिसे न्यायकर उपार्जन किया अच्छा
द्रव्य वह दातारके अच्छे गुणोंको धारणकर विधिसे पात्रको देना, जिनराजकी पूजा करना, और
पंचपरमेष्ठीकी वंदना करना, ये ही व्यवहारनयकर कल्याणके उपाय हैं
।।१६८।।