નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમતો અન્તરાત્મા છે, પરમ ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મરહિત
-બ્રહ્મ-શુદ્ધબુદ્ધ-એક સ્વભાવી પરમાત્મા છે. શુદ્ધ, બુદ્ધ સ્વભાવનું સ્વરૂપ કહેવામાં આવે છે.
શુદ્ધ અર્થાત્ રાગાદિથી રહિત, બુદ્ધ અર્થાત્ અનંતજ્ઞાનાદિ ચતુષ્ટય સહિત, એ પ્રમાણે શુદ્ધ,
બુદ્ધ, સ્વભાવનું સ્વરૂપ સર્વત્ર જાણવું. એ રીતે આત્મા ત્રણ પ્રકારે છે.
વીતરાગનિર્વિકલ્પસમાધિથી ઉત્પન્ન, એક (કેવળ) સદાનંદરૂપ, સુખામૃત સ્વભાવને નહિ
પ્રાપ્ત કરતો, જે દેહને જ આત્મા માને છે તે મૂઢાત્મા છે.
અહીં (આ ત્રણ પ્રકારના આત્મામાંથી) બહિરાત્મા હેય છે, તેની અપેક્ષાએ જો કે
અન્તરાત્મા ઉપાદેય છે તો પણ સર્વ પ્રકારે ઉપાદેયભૂત પરમાત્માની અપેક્ષાએ તે હેય છે. એવો
તાત્પર્યાર્થ છે. ૧૩.
હવે પરમસમાધિમાં સ્થિત થયેલો જે દેહથી ભિન્ન જ્ઞાનમય પરમાત્માને જાણે છે તે
અન્તરાત્મા છે એમ કહે છેઃ —
विचक्षणो वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानपरिणतोऽन्तरात्मा, ब्रह्म शुद्धबुद्धैकस्वभावः परमात्मा ।
शुद्धबुद्धस्वभावलक्षणं कथ्यते — शुद्धो रागादिरहितो बुद्धोऽनन्तज्ञानादिचतुष्टयसहित इति
शुद्धबुद्धस्वभावलक्षणं सर्वत्र ज्ञातव्यम् । स च कथंभूतः ब्रह्म । परमो भावकर्मद्रव्यकर्मनोकर्म-
रहितः । एवमात्मा त्रिविधो भवति । देहु जि अप्पा जो मुणइ सो जणु मूढु हवेइ
वीतरागनिर्विकल्पसमाधिसंजातसदानन्दैकसुखामृतस्वभावमलभमानः सन् देहमेवात्मानं यो मनुते
जानाति स जनो लोको मूढात्मा भवति इति । अत्र बहिरात्मा हेयस्तदपेक्षया
यद्यप्यन्तरात्मोपादेयस्तथापि सर्वप्रकारोपादेयभूतपरमात्मापेक्षया स हेय इति तात्पर्यार्थः ।।१३।।
अथ परमसमाधिस्थितः सन् देहविभिन्नं ज्ञानमयं परमात्मानं योऽसौ जानाति
सोऽन्तरात्मा भवतीति निरूपयति —
१४) देह-विभिण्णउ णाणमउ जो परमप्पु णिएइ ।
परम-समाहि-परिट्ठियउ पंडिउ सो जि हवेइ ।।१४।।
અધિકાર-૧ઃ દોહા-૧૩ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૭
हुए परमानंद सुखामृतको नहीं पाता हुआ मूर्ख है, अज्ञानी है । इन तीन प्रकारके आत्माओंमेंसे
बहिरात्मा तो त्याज्य ही है — आदर योग्य नहीं है । इसकी अपेक्षा यद्यपि अंतरात्मा अर्थात्
सम्यग्दृष्टि वह उपादेय है, तो भी सब तरहसे उपादेय (ग्रहण करने योग्य) जो परमात्मा उसकी
अपेक्षा वह अंतरात्मा हेय ही है, शुद्ध परमात्मा ही ध्यान करने योग्य है, ऐसा जानना ।।१३।।
आगे परमसमाधिमें स्थित, देहसे भिन्न ज्ञानमयी (उपयोगमयी) आत्माको जो जानता
है, वह अन्तरात्मा है, ऐसा कहते हैं —