અધિકાર-૨ઃ દોહા-૧૯૦ ]પરમાત્મપ્રકાશઃ [ ૫૧૯
कर्तारः । मुणि परमाराध्यध्यानरतास्तपोधनाः । कान् मुञ्चन्ति । सुहासुह-भावडा शुभाशुभ-
मनोवचनकाय व्यापार रहितान् शुद्धात्मद्रव्याद्विपरीतान् शुभाशुभभावान् परिणामान् । कति-
संख्योपेतान् । सयल वि समस्तानपि । अयं भावार्थः । समस्तपरद्रव्याशारहितात् स्वशुद्धात्मस्व-
भावाद्विपरीता या आशापीहलोकपरलोकाशा यावत्तिष्ठति मनसि तावद् दुःखी जीव इति ज्ञात्वा
सर्वपरद्रव्याशारहितशुद्धात्मद्रव्यभावना कर्तव्येति । तथा चोक्त म् — ‘‘आसापिसायगहिओ जीवो
पावेइ दारुणं दुक्खं । आसा जाहं णियत्ता ताहं णियत्ताइं सयलदुक्खाइं ।।’’ ।।१९०।।
अथ —
३२२) घोरु करंतु वि तव-चरणु सयल वि सत्थ मुणंतु ।
परम-समाहि-विवज्जयउ णवि देक्खइ सिउ संतु ।।१९१।।
આરાધ્યધ્યાનરત તપોધનો સમસ્ત શુભાશુભ મનવચનકાયવ્યાપારથી રહિત એવા
શુદ્ધઆત્મદ્રવ્યથી વિપરીત શુભાશુભ પરિણામોને છોડે છે.
ભાવાર્થ એમ છે કે સમસ્તપરદ્રવ્યની આશાથી રહિત એવા સ્વશુદ્ધ આત્મસ્વભાવથી
વિપરીત જે આ લોક અને પરલોકની આશા જ્યાં સુધી મનમાં રહે છે ત્યાં સુધી જીવ દુઃખી
છે, એમ જાણીને સર્વપરદ્રવ્યની આશા રહિત એવા શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના કરવી જોઈએ.
વળી કહ્યું છે કે –
‘‘आसापिसायगहिओ जीवो पावेइ दारुणं दुक्खं ।
आसा जाहं णियत्ता ताहं णियत्ताई सयलदुक्खाइं ।।’’
(અર્થઃ — આશારૂપી પિશાચથી ગ્રહાયેલો જીવ દારુણ દુઃખ પામે છે. જેમણે આશા
છોડી તેઓ સર્વ દુઃખોથી મુક્ત થયા છે.) ।।૧૯૦.
વળી (હવે એમ કહે છે કે પરમસમાધિ વિના શુદ્ધ આત્મા દેખી શકાતો નથી)ઃ —
विपरीत जो इस लोक परलोककी आशा, वह जब तक मनमें स्थित है, तबतक यह जीव दुःखी
है । ऐसा जानकर सब परद्रव्यकी आशासे रहित जो शुद्धात्मद्रव्य उसकी भावना करनी चाहिये ।
ऐसा ही कथन अन्य जगह भी है — आशारूप पिशाचसे घिरा हुआ यह जीव महान् भयंकर
दुःख पाता है, जिन मुनियोंने आशा छोड़ी, उन्होंने सब दुःख दूर किये, क्योंकि दुःखका मूल
आशा ही है ।।१९०।।
आगे ऐसा कहते हैं, कि जो परमसमाधिके रहित है, वह शुद्ध आत्माको नहीं देख
सकता —