Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 529 of 565
PDF/HTML Page 543 of 579

 

background image
અધિકાર-૨ઃ દોહા-૧૯૭ ]પરમાત્મપ્રકાશઃ [ ૫૨૯
जो इत्यादि जाे यः जिणु अनेकभवगहनव्यसनप्रापणहेतून् कर्मारातीन् जयतीति
जिनः कथंभूतः केवल-णाणमउ केवलज्ञानाविनाभूतानन्तगुणमयः पुनरपि कथंभूतः
परमाणंद-सहाउ इन्द्रियविषयातीतः स्वात्मोत्थः रागादिविकल्परहितः परमानन्दस्वभावः सो
परमप्पउ स पूर्वोक्तोऽर्हन्नेव परमात्मा परम-परु प्रकृष्टानन्तज्ञानादिगुणरूपा मा लक्ष्मीर्यस्य
स भवति परमः संसारिभ्यः पर उत्कृष्टः इत्युच्यते परमश्चासौ परश्च परमपरः
साे स
पूर्वोक्तो वीतरागः सर्वज्ञः
जिय हे जीव अप्प-सहाउ आत्मस्वभाव इति
अत्र योऽसौ
पूर्वोक्त भणितो भगवान् स एव संसारावस्थायां निश्चयनयेन शक्ति रूपेण जिन इत्युच्यते
केवलज्ञानावस्थायां व्यक्ति रूपेण च तथैव च परमब्रह्मादिशब्दवाच्यः स एव तदग्रे स्वयमेव
कथयति निश्चयनयेन सर्वे जीवा जिनस्वरूपाः जिनोऽपि सर्वजीवस्वरूप इति भावार्थः
ભાવાર્થઃજે ભવવનમાં અનેક દુઃખોની પ્રાપ્તિના હેતુભૂત કર્મરૂપી શત્રુને જીતે છે
તે જિન છે. તે જિન કેવળજ્ઞાનની સાથે અવિનાભાવી અનંતગુણમય છે. ઇન્દ્રિયના વિષયોથી
રહિત, સ્વ-આત્માથી ઉત્પન્ન, રાગાદિ વિકલ્પ રહિત, પરમાનંદ સ્વભાવી છે, તે પૂર્વોક્ત
અર્હંત જ પરમાત્મા છે, પરમેશ્વર છે. પરમ-ઉત્કૃષ્ટ અનંતજ્ઞાનાદિ ગુણરૂપ મા અર્થાત્ લક્ષ્મી
જેને છે તે પરમ છે, સંસારીઓથી પર એટલે ઉત્કૃષ્ટ છે. આવા જે પરમ પર તે પરમ
છે, તે-પૂર્વોક્ત વીતરાગ સર્વજ્ઞ છે. હે જીવ! તે આત્મસ્વભાવ છે.
અહીં, પૂર્વોક્ત કથિત ભગવાન તે જ સંસાર-અવસ્થામાં નિશ્ચયનયથી શક્તિરૂપે ‘જિન’
કહેવાય અને કેવળજ્ઞાન-અવસ્થામાં વ્યક્તિરૂપે ‘જિન’ છે. તે જ પ્રમાણે પરમ-બ્રહ્માદિ શબ્દથી વાચ્ય
એવા તેને જ આગળ સ્વયમેવ કથન કરશે.
નિશ્ચયનયથી સર્વજીવો જિનસ્વરૂપ છે, જિનેશ્વર સર્વજીવ
अनंत ज्ञानादि गुणरूप लक्ष्मीवाला आत्मा परमात्मा है उसीको वीतराग सर्वज्ञ कहते हैं,
[जीव ] हे जीव, वही [परमपरः ] संसारियोंसे उत्कृष्ट है, ऐसा जो भगवान् वह तो व्यक्तिरूप
है, और [स आत्मस्वभावः ] वह आत्माका ही स्वभाव है
भावार्थ :संसार अवस्थामें निश्चयनयकर शक्तिरूप विराजमान है, इसलिये
संसारीको शक्तिरूप जिन कहते हैं, और केवलीको व्यक्तिरूप कहते हैं द्रव्यार्थिकनयकर जैसे
भगवान् हैं, वैसे ही सब जीव हैं, इस तरह निश्चयनयकर जीवको परब्रह्म कहो, परमशिव कहो,
जितने भगवान्के नाम हैं, उतने ही निश्चयनयकर विचारो तो सब जीवोंके हैं, सभी जीव
जिनसमान हैं, और जिनराज भी जीवोंके समान हैं, ऐसा जानना
ऐसा दूसरी जगह भी कहा
है जो सम्यग्दृष्टि जीवोंको जिनवर जाने, और जिनेश्वरको जीव जाने, जो जीवोंकी जाति है,
वही जिनवरकी जाति है, और जो जिनवरकी जाति है, वही जीवोंकी जाति है, ऐसे महामुनि