Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 541 of 565
PDF/HTML Page 555 of 579

 

background image
અધિકાર-૨ઃ દોહા-૨૦૬ ]પરમાત્મપ્રકાશઃ [ ૫૪૧
लयंति गृह्णन्ति जे ये विवेकिनः णाउ नाम कस्य परमप्प-पयासयहं व्यवहारेण
परमात्मप्रकाशाभिधानग्रन्थस्य निश्चयेन तु परमात्मप्रकाशशब्दवाच्यस्य केवलज्ञानाद्य-
नन्तगुणस्वरूपस्य परमात्मपदार्थस्य
कथम् अणुदिणु अनवरतम् तेषां कि फलं भवति तुट्टइ
नश्यति कोऽसौ मोहु निर्मोहात्मद्रव्याद्विलक्षणो मोहः तडत्ति झटिति तहं तेषाम् न केवलं
मोहो नश्यति तिहुयण-णाह हवंति तेन पूर्वोक्ते न निर्मोहशुद्धात्मतत्त्वभावनाफलेन पूर्वं
देवेन्द्रचक्रवर्त्यादिविभूतिविशेषं लब्ध्वा पश्चाज्जिनदीक्षां गृहीत्वा च केवलज्ञानमुत्पाद्य त्रिभुवननाथा
भवन्तीति भावार्थः
।।२०६।। एवं चतुर्विंशतिसूत्रप्रमितमहास्थलमध्ये परमात्मप्रकाशभावनाफल-
कथनमुख्यत्वेन सूत्रत्रयेण पञ्चमं स्थलं गतम्
अथ परमात्मप्रकाशशब्दवाच्यो योऽसौ परमात्मा तदाराधकपुरुषलक्षणज्ञापनार्थं सूत्रत्रयेण
व्याख्यानं करोति तद्यथा
परमात्मपदार्थका [अनुदिनं ] सदैव [नामं गृह्णन्ति ] नाम लेते हैं, सदा उसीका स्मरण करते
हैं, [तेषां ] उनका [मोहः ] निर्मोह आत्मद्रव्यसे विलक्षण जो मोहनामा कर्म [झटिति
त्रुटयति ] शीघ्र ही टूट जाता है, और वे [त्रिभुवननाथा भवंति ] शुद्धात्मतत्त्वकी भावनाके
फलसे पूर्व देवेंद्र चक्रवर्त्यादिकी महान् विभूति पाकर चक्रवर्तीपदको छोड़कर जिनदीक्षा ग्रहण
करके केवलज्ञानको उत्पन्न कराके तीन भुवनके नाथ होते हैं, यह सारांश हैं
।।२०६।।
इसप्रकार चौबीस दोहोंके महास्थलमें परमात्मप्रकाशकी भावनाके फलके कथनकी
मुख्यतासे तीन दोहोंमें पाँचवाँ अंतरस्थल कहा
आगे परमात्मप्रकाश शब्दसे कहा गया जो प्रकाशरूप शुद्ध परमात्मा उसकी आराधनाके
करनेवाले महापुरुषोंके लक्षण जाननेके लिये तीन दोहोंमें व्याख्यान करते हैं
ભાવાર્થઃજે કોઈ વિવેકી જીવો વ્યવહારથી પરમાત્મપ્રકાશ નામના ગ્રંથનું અને
નિશ્ચયથી પરમાત્મ શબ્દથી વાચ્ય એવા કેવળજ્ઞાનાદિ અનંતગુણસ્વરૂપ પરમાત્મપદાર્થનું સતત
નામ લે છે તેમનો નિર્મોહ
આત્મદ્રવ્યથી વિલક્ષણ મોહ શીઘ્ર નાશ પામે છે. કેવળ મોહ જ નાશ
પામે છે એટલું જ નહિ પણ તે પૂર્વોક્ત નિર્મોહશુદ્ધ આત્મતત્ત્વની ભાવનાના ફળથી પહેલાં
દેવેન્દ્ર, ચક્રવર્તી આદિ વિભૂતિવિશેષને પામીને અને પછી જિનદીક્ષા ગ્રહીને કેવળજ્ઞાન ઉત્પન્ન
કરીને ત્રણ ભુવનના નાથ થાય છે, એ ભાવાર્થ છે. ૨૦૬.
એ પ્રમાણે ચોવીશ સૂત્રોના મહાસ્થળમાં પરમાત્મપ્રકાશની ભાવનાના ફળના કથનની
મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્રોથી પાંચમું સ્થળ સમાપ્ત થયું.
હવે, પરમાત્મપ્રકાશ શબ્દથી વાચ્ય એવો જે પરમાત્મા, તેના આરાધક પુરુષોનાં લક્ષણ
જાણવા માટે ગાથાસૂત્રથી વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણેઃ