Parmatma Prakash (Gujarati Hindi). Gatha: 18 (Adhikar 1).

< Previous Page   Next Page >


Page 43 of 565
PDF/HTML Page 57 of 579

 

background image
હવે ફરી તે પરમાત્માનું કથન કરે છેઃ
ભાવાર્થઃજે અનંત જ્ઞાનાદિ નિજસ્વભાવને છોડતો નથી અને કામક્રોધાદિરૂપ
પરભાવને નિજસ્વપણે ગ્રહણ કરતો નથી, ત્રણે જગતના, ત્રણે કાળના સમસ્ત વસ્તુસ્વભાવને જાણે
છે, માત્ર જાણે છે એટલું જ નહિ પણ દ્રવ્યાર્થિકનયથી નિત્ય જ અથવા નિત્ય સર્વકાળને જ
નિયમથી જાણે છે તે શિવ છે અને શાંત છે.
વળી આ જ જીવ મુક્ત-અવસ્થામાં વ્યક્તિરૂપ શાંત અને શિવસંજ્ઞા પામે છે અને
સંસાર-અવસ્થામાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શક્તિરૂપે શાંત અને શિવસંજ્ઞા પામે છે. કહ્યું પણ છે
पुनश्च किंविशिष्टो भवति
१८) जो णियभाउ ण परिहरइ जो परभाउ ण लेइ
जाणइ सयलु वि णिच्चु पर सो सिउ संतु हवेइ ।।१८।।
यो निजभावं न परिहरति यः परभावं न लाति
जानाति सकलमपि नित्यं परं स शिवः शान्तो भवति ।।१८।।
यः कर्ता निजभावमनन्तज्ञानादिस्वभावं न परिहरति यश्च परभावं
कामक्रोधादिरूपमात्मरूपतया न गृह्नाति पुनरपि कथंभूतः जानाति सर्वमपि
जगत्त्रयकालत्रयवर्तिवस्तुस्वभावं न केवलं जानाति द्रव्यार्थिकनयेन नित्य एव अथवा नित्यं
सर्वकालमेव जानाति परं नियमेन
स इत्थंभूतः शिवो भवति शान्तश्च भवतीति किं च
अयमेव जीवः मुक्तावस्थायां व्यक्ति रूपेण शान्तः शिवसंज्ञां लभते संसारावस्थायां तु
અધિકાર-૧ઃ દોહા-૧૮ ]પરમાત્મપ્રકાશઃ [ ૪૩
आगे फि र उसी परमात्माका कथन करते हैं
गाथा१८
अन्वयार्थ :[यः ] जो [निज भावं ] अनंतज्ञानादिरूप अपने भावोंको [न
परिहरति ] कभी नहीं छोड़ता [यः ] और जो [परभावं ] कामक्रोधादिरूप परभावोंको [न
लाति ] कभी ग्रहण नहीं करता है, [सकलमपि ] तीन लोक तीन कालकी सब चीजोंको
[परं ] केवल [नित्यं ] हमेशा [जानाति ] जानता है, [सः ] वही [शिवः ] शिवस्वरूप तथा
[शांतः ] शांतस्वरूप [भवति ] है
भावार्थ :संसार अवस्थामें शुद्ध द्रव्यार्थिकनयकर सभी जीव शक्तिरूपसे परमात्मा