विद्यन्ते । कानि । अनाकुलत्वलक्षणपारमार्थिकसौख्यविपरीतान्याकुलत्वोत्पादकानीन्द्रियसुख-
दुःखानि यत्र च निर्विकल्पपरमात्मनो विलक्षणः संकल्पविकल्परूपो मनोव्यापारो नास्ति ।
सो अप्पा मुणि जीव तुहुं अण्णु परिं अवहारु तं पूर्वोक्तलक्षणं स्वशुद्धात्मानं मन्यस्व
नित्यानन्दैकरूपं वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा जानीहि हे जीव, त्वम् अन्य-
त्परमात्मस्वभावाद्विपरीतं पञ्चेन्द्रियविषयस्वरूपादिविभावसमूहं परस्मिन् दूरे सर्वप्रकारेणापहर
त्यजेति तात्पर्यार्थः । निर्विकल्पसमाधौ सर्वत्र वीतरागविशेषणं किमर्थं कृततं इति पूर्वपक्षः ।
परिहारमाह । यत एव हेतोः वीतरागस्तत एव निर्विकल्प इति हेतुहेतुमद्भावज्ञापनार्थम्, अथवा
ये सरागिणोऽपि सन्तो वयं निर्विकल्पसमाधिस्था इति वदन्ति तन्निषेधार्थम्, अथवा
વિપરીત, આકુળતાને ઉત્પન્ન કરનાર, ઇન્દ્રિયજનિત સુખદુઃખ નથી અને જે શુદ્ધાત્મસ્વરૂપમાં
નિર્વિકલ્પ પરમાત્માથી વિલક્ષણ, સંકલ્પવિકલ્પરૂપ મનોવ્યાપાર નથી તે નિજ શુદ્ધાત્માને હે
જીવ! તું જાણ – નિત્યાનંદ જેનું એક રૂપ છે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને
જાણ, પરમાત્મસ્વભાવથી વિપરીત, પાંચ ઇન્દ્રિયોના વિષયસ્વરૂપ આદિ અન્ય વિભાવસમૂહને
દૂરથી જ સર્વ પ્રકારે છોડ. એ તાત્પયાર્થ છે.
પૂર્વપક્ષ : — નિર્વિકલ્પ સમાધિમાં સર્વત્ર ‘વીતરાગ’ વિશેષણ શા માટે લગાડવામાં
આવ્યું છે?
તેનું સમાધાાન : — વીતરાગ હોવાના કારણે જ તે નિર્વિકલ્પ છે એમ કારણ ને
કાર્યપણું જણાવવા માટે (કારણ કે તે વીતરાગ છે તેથી જ તે નિર્વિકલ્પ છે એમ ૧હેતુ –
હેતુમાનનો ભાવ જણાવવા માટે.); અથવા પોતે સરાગી હોવા છતાં પણ અમે નિર્વિકલ્પ
સમાધિમાં રહીએ છીએ એમ જેઓ કહે છે તેમના નિષેધ અર્થે; અથવા શ્વેતશંખની જેમ
આ સ્વરૂપવિશેષણ છે એમ સમજવા માટે, (જેમ શંખ છે તે શ્વેત જ હોય છે તેમ જે
નિર્વિકલ્પ સમાધિ હોય છે તે વીતરાગ રૂપ જ હોય છે, એ રીતે સ્વરૂપ પ્રગટ કરવા માટે)
૫૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૨૮
अन्य परमात्मस्वभावसे विपरीत पाँच इन्द्रियोंके विषय आदि सब विकार परिणामोंको दूरसे ही
त्याग, उनका सर्वथा ही त्याग कर । यहाँ पर किसी शिष्यने प्रश्न किया कि निर्विकल्पसमाधिमें
सब जगह वीतराग विशेषण क्यों कहा है ? उसका उत्तर कहते हैं — जहाँ पर वीतरागता है,
वहीं निर्विकल्पसमाधिपना है, इस रहस्यको समझानेके लिये अथवा जो रागी हुए कहते हैं कि
हम निर्विकल्पसमाधिमें स्थित हैं, उनके निषेधके लिये वीतरागता सहित निर्विकल्पसमाधिका
कथन किया गया है, अथवा सफे द शंखकी तरह स्वरूप प्रगट करनेके लिये कहा गया है,
૧. વીતરાગપણું હેતુ છે, નિર્વિકલ્પપણું હેતુમાન (કાર્ય) છે.