Parmatma Prakash (Gujarati Hindi). Gatha: 32 (Adhikar 1) Shuddhatmana Dhyanthi Sansar Bhramanani Rookavat.

< Previous Page   Next Page >


Page 61 of 565
PDF/HTML Page 75 of 579

 

background image
परमात्मविपरीतमानसविकल्पजालरहितत्वादमनस्कः, अतीन्द्रियशुद्धात्मविपरीतेनेन्द्रिय-
ग्रामेण रहितत्वादतीन्द्रियः, लोकालोकप्रकाशक केवलज्ञानेन निर्वृत्तत्वात् ज्ञानमयः, अमूर्तात्म-
विपरीतलक्षणया स्पर्शरसगन्धवर्णवत्या मूर्त्या वर्जितत्वान्मूर्तिविरहितः, अन्यद्रव्यासाधारणया-
शुद्धचेतनया निष्पन्नत्वाच्चिन्मात्रः
कोऽसौ आत्मा पुनश्च किंविशिष्टः वीतराग-
स्वसंवेदनज्ञानेन ग्राह्योऽपीन्द्रियाणामविषयश्च लक्षणमिदं निरुक्तं निश्चितमिति अत्रोक्त-
लक्षणपरमात्मोपादेय इति तात्पर्यार्थः ।।३१।।
अथ संसारशरीरभोगनिर्विण्णो भूत्वा यः शुद्धात्मानं ध्यायति तस्य संसारवल्ली
नश्यतीति कथयति
३२) भव-तणु-भोय-विरत्त-मणु जो अप्पा झाएइ
तासु गुरुक्की वेल्लडी संसारिणि तुट्टेइ ।।३२।।
भवतनुभोगविरक्तमना य आत्मानं ध्यायति
तस्य गुर्वी वल्ली सांसारिकी त्रुटयति ।।३२।।
कहे गये हैं, वही आत्मा है,वही उपादेय है, आराधने योग्य है, यह तात्पर्य निकला ।।३१।।
आगे जो कोई संसार, शरीर, भोगोंसे विरक्त होके शुद्धात्माका ध्यान करता है उसीके
संसाररूपी बेल नाशको प्राप्त हो जाती है, इसे कहते हैं
गाथा३२
अन्वयार्थ :[यः ] जो जीव [भवतनुभोगविरक्तमनाः ] संसार, शरीर और भोगोंमें
ભાવાર્થઃઆત્મા પરમાત્માથી વિપરીત એવા માનસિક વિકલ્પજાળથી રહિત
હોવાથી મનથી રહિત છે, અતીન્દ્રિય શુદ્ધ આત્માથી વિપરીત ઇન્દ્રિયસમૂહથી રહિત હોવાથી
અતીન્દ્રિય છે, લોકાલોકના પ્રકાશક કેવળજ્ઞાનથી રચાયેલો હોવાથી જ્ઞાનમય છે, અમૂર્ત
આત્માથી વિપરીત લક્ષણવાળી સ્પર્શ, રસ, ગંધ, વર્ણરૂપ મૂર્તિથી રહિત હોવાથી મૂર્તિ રહિત
છે. અન્ય દ્રવ્યોની સાથે અસાધારણ એવી શુદ્ધ ચેતનાથી નિષ્પન્ન હોવાથી ચિન્માત્ર છે અને
વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાનથી ગ્રાહ્ય હોવા છતાં ઇન્દ્રિયોને અગોચર છે. આવું લક્ષણ (શુદ્ધ
આત્માનું) નિશ્ચિતપણે કહેવામાં આવ્યું છે.
અહીં ઉક્ત લક્ષણવાળો પરમાત્મા જ ઉપાદેય છે એવો તાત્પર્યાર્થ છે. ૩૧.
હવે જે સંસાર, શરીર, અને ભોગોથી વિરક્ત થઈને શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તેની
સંસારવલ્લી નાશ પામે છે એમ કહે છેઃ
અધિકાર-૧ઃ દોહા-૩૨ ]પરમાત્મપ્રકાશઃ [ ૬૧