स्वशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मकवीतरागनिर्विकल्पसमाधौ प्रतिष्ठितानां
परमयोगिनां कश्चित् स्फु रति संवित्तिमायाति । किं कुर्वन् । वीतरागपरमानन्दजनयन् स्फु टं
निश्चितम् । तथा चोक्त म् — ‘‘आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः । जायते परमानन्दः
कश्चिद्योगेन योगिनः ।।’’ हे प्रभाकरभट्ट स एवंभूतः परमात्मा भवतीति । अत्र वीतराग-
निर्विकल्पसमाधिरतानां स एवोपादेयः, तद्विपरीतानां हेय इति तात्पर्यार्थः ।।३५।।
परम योगीश्वरोंके अर्थात् जिनके शत्रु-मित्रादि सब समान है, और सम्यग्दर्शन, सम्यग्ज्ञान,
सम्यक्चारित्ररूप अभेदरत्नत्रय जिसका स्वरूप है, ऐसी वीतरागनिर्विकल्पसमाधिमें तिष्ठे हुए
हैं, उन योगीश्वरोंके हृदयमें [परमानन्दं जनयन् ] वीतराग परम आनन्दको उत्पन्न करता
हुआ [यः कश्चित् ] जो कोई [स्फु रति ] स्फु रायमान होता है, [स स्फु टं ] वही प्रकट
[परमात्मा ] परमात्मा [भवति ] है, ऐसा जानो । ऐसा ही दूसरी जगह भी ‘‘आत्मानुष्ठान’’
इत्यादिसे कहा है, अर्थात् जो योगी आत्माके अनुभवमें तल्लीन हैं, और व्यवहारसे रहित
शुद्ध निश्चयमें तिष्ठते हैं, उन योगियोंके ध्यान करके अपूर्व परमानन्द उत्पन्न होता है ।
इसलिए हे प्रभाकरभट्ट, जो आत्मस्वरूप योगीश्वरोंके हृदयमें स्फु रायमान है, वही उपादेय
है । जो योगी वीतरागनिर्विकल्पसमाधिमें लगे हुए हैं, संसारसे पराङ्मुख हैं, उन्हींके वह
आत्मा उपादेय है, और जो देहात्मबुद्धि विषयासक्त हैं, वे अपने स्वरूपको नहीं जानते
हैं, उनको आत्मरुचि नहीं हो सकती यह तात्पर्य हुआ ।।३५।।
પરિણત અને નિજ શુદ્ધ આત્માનાં સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્અનુષ્ઠાનરૂપ
અભેદ-રત્નત્રયાત્મક વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત પરમયોગીઓને વીતરાગ પરમાનંદને
ઉત્પન્ન કરતો જે કોઈ પરમાત્મા સ્ફુરાયમાન થાય છે – જે કોઈ સંવેદનમાં આવે છે – તે હે
પ્રભાકર ભટ્ટ! નિશ્ચયથી પરમાત્મા છે. (ઇષ્ટોપદેશ ગાથા ૪૭માં) કહ્યું પણ છે કે —
‘‘आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः ।
जायते परमानंदः कश्चिद्योगेन योगिनः ।।’’
અર્થઃ — આત્માનુષ્ઠાનમાં નિષ્ઠ (આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા) અને વ્યવહારથી
બહાર (દૂર) રહેલા યોગીને યોગથી (આત્મધ્યાનથી) કોઈ અનિર્વચનીય પરમાનંદ ઉત્પન્ન
થાય છે.
અહીં વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત થયેલાઓને તે જ પરમાત્મા ઉપાદેય છે;
અને તેમનાથી વિપરીત છે તેમને (વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત નથી તેમને) તે હેય
છે એવો તાત્પર્યાર્થ છે. ૩૫.
૬૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૩૫