Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 79 of 565
PDF/HTML Page 93 of 579

 

background image
यो निजकरणैः पञ्चभिरपि पञ्चापि विषयान् मनुते जानाति तद्यथा यः कर्ता
शुद्धनिश्चयनयेनातीन्द्रियज्ञानमयोऽपि अनादिबन्धवशात् असद्भूतव्यवहारेणेन्द्रियमयशरीरं गृहीत्वा
स्वयमर्थान् ग्रहीतुमसमर्थत्वात्पञ्चेन्द्रियैः कृत्वा पञ्चविषयान् जानाति, इन्द्रियज्ञानेन
परिणमतीत्यर्थः
पुनश्च कथंभूतः मुणिउ ण पंचहिं पंचहिं वि सो परमप्पु हवेइ मतो न
ज्ञातो न पञ्चभिरिन्द्रियैः पञ्चभिरपि स्पर्शादिविषयैः तथाहिवीतरागनिर्विकल्प-
स्वसंवेदनज्ञान-विषयोऽपि पञ्चेन्द्रियैश्च न ज्ञात इत्यर्थः स एवंलक्षणः परमात्मा भवतीति अत्र
य एव पञ्चेन्द्रियविषयसुखास्वादविपरीतेन वीतरागनिर्विकल्पपरमानन्दसमरसीभावसुख-
रसास्वादपरिणतेन समाधिना ज्ञायते स एवात्मोपादानसिद्धमित्यादिविशेषणविशिष्ट-
अपनी पाँचों इन्द्रियो द्वारा [पञ्चापि विषयान् ] रूपादि पाँचों ही विषयोंको जानता है, अर्थात्
इन्द्रियज्ञानरूप परिणमन करके इन्द्रियोंसे रूप, रस, गंध, शब्द, स्पर्शको जानता है, और आप
[पञ्चभिः ] पाँच इन्द्रियोंकर तथा [पञ्चभिरपि ] पाँचों विषयोंसे सो [मतो न ] नहीं जाना
जाता, अगोचर है, [स परमात्मा ] ऐसे लक्षण जिसके हैं, वही परमात्मा [भवति ] है
भावार्थ :पाँच इन्द्रियोंके विषयसुखके आस्वादसे विपरीत, वीतराग-निर्विकल्प
परमानन्द समरसीभावरूप, सुखके रसका आस्वादरूप, परमसमाधि करके जो जाना जाता है,
वही परमात्मा है, वह ज्ञानगम्य है, इन्द्रियोंसे अगम्य है, और उपादेयरूप अतीन्द्रिय सुखका
साधन अपना स्वभावरूप वही परमात्मा आराधने योग्य है
।।४५।।
હવે જે પાંચ ઇન્દ્રિયોવડે પાંચ વિષયોને જાણે છે પણ જે તેમના વડે (પાંચ ઇન્દ્રિયો
અને પાંચ વિષયો વડે) જણાતો નથી, તે પરમાત્મા છે એમ કહે છેઃ
ભાવાર્થઃજે પોતાની પાંચ ઇન્દ્રિયો વડે પાંચ વિષયોને જાણે છે, જે શુદ્ધ
નિશ્ચયનયથી અતીન્દ્રિય જ્ઞાનમય હોવા છતાં પણ અનાદિબંધના વશે અસદ્ભૂત વ્યવહારથી
ઇન્દ્રિયમય શરીર ગ્રહીને, સ્વયં અર્થોને જાણવાને અસમર્થ હોવાથી પાંચ ઇન્દ્રિયો દ્વારા પાંચ
વિષયોને જાણે છે અર્થાત્ ઇન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમે છે, અને જે પાંચ ઇન્દ્રિયો અને પાંચ સ્પર્શાદિ
વિષયોથી જણાતો નથી અર્થાત્ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનનો વિષય હોવા છતાં પાંચ
ઇન્દ્રિયોથી (અને પાંચ વિષયોથી) જણાતો નથી, તે પરમાત્મા છે.
અહીં પંચેન્દ્રિયવિષયના સુખના આસ્વાદથી વિપરીત વીતરાગ, નિર્વિકલ્પ, પરમાનંદરૂપ,
સમરસીભાવમય સુખરસના આસ્વાદરૂપે પરિણત સમાધિ વડે, જે પરમાત્મા જણાય છે તે જ
‘‘
આત્મોપાદાનથી સિદ્ધ’’ ઇત્યાદિ વિશેષણથી વિશિષ્ટ, ઉપાદેયભૂત અતીન્દ્રિય સુખનો સાધક
૧. આ શ્લોક બીજા અધિકારમાં ગાથા-૭ની ટીકામાં આવેલ છે.
અધિકાર-૧ઃ દોહા-૪૫ ]પરમાત્મપ્રકાશઃ [ ૭૯