Parmatma Prakash (Gujarati Hindi). Gatha: 47 (Adhikar 1).

< Previous Page   Next Page >


Page 81 of 565
PDF/HTML Page 95 of 579

 

background image
भवभावरूपः परमागमप्रसिद्धः पञ्चप्रकारः संसारो नास्ति, इत्थंभूतसंसारस्य कारण-
भूतप्रकृतिस्थित्यनुभागप्रदेशभेदभिन्नकेवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्ति रूपमोक्षपदार्थाद्विलक्षणो
बन्धोऽपि नास्ति,
सो परमप्पउ जाणि तुहुं मणि मिल्लिवि ववहारु तमेवेत्थंभूतलक्षणं परमात्मानं
मनसि व्यवहारं मुक्त्वा जानीहि, वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा भावयेत्यर्थः
अत्र य एव
शुद्धात्मानुभूतिविलक्षणेन संसारेण बन्धनेन च रहितः स एवानाकुलत्वलक्षणसर्व-
प्रकारोपादेयभूतमोक्षसुखसाधकत्वादुपादेय इति तात्पर्यार्थः
।।४६।।
अथ यस्य परमात्मनो ज्ञानं वल्लीवत् ज्ञेयास्तित्वाभावेन निवर्तते न च शक्त्यभावेनेति
कथयति
४७) णेयाभावे विल्लि जिम थक्कइ णाणु वलेवि
मुक्कहँ जसु पय बिंबियउ परम-सहाउ भणेवि ।।४७।।
ज्ञेयाभावे वल्ली यथा तिष्ठति ज्ञानं वलित्वा
मुक्तानां यस्य पदे बिम्बितं परमस्वभावं भणित्वा ।।४७।।
सर्वथा आराधने योग्य है ।।४६।।
आगे जिस परमात्माका ज्ञान सर्वव्यापक है, ऐसा कोई पदार्थ नहीं है, जो ज्ञानसे न
जाना जावे, सब ही पदार्थ ज्ञानमें भासते हैं, ऐसा कहते हैं
गाथा४७
अन्वयार्थ :[यथा ] जैसे मंडपके अभावसे [वल्लि ] बेल (लता) [तिष्ठति ]
ठहरती है, अर्थात् जहाँ तक मंडप है, वहाँ तक तो चढ़ती है और आगे मंडपका सहारा न
અને ભાવરૂપ પાંચ પ્રકારનો સંસાર જેને નથી, તેમજ આ પ્રકારના સંસારના (પંચવિધ) કારણરૂપ
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશના ભેદથી ભિન્ન એવા કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટયની
વ્યક્તિરૂપ મોક્ષપદાર્થથી વિલક્ષણ એવો બંધ પણ જેને નથી, તે પરમાત્માને મનમાંથી વ્યવહાર
છોડીને જાણ અર્થાત્ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને ભાવ.
અહીં શુદ્ધ આત્માની અનુભૂતિથી વિલક્ષણ એવા સંસાર અને બંધથી જે રહિત છે તે
જ, અનાકુળતા જેનું લક્ષણ છે એવા સર્વ પ્રકારે ઉપાદેયભૂત મોક્ષસુખનો સાધક હોવાથી, ઉપાદેય
છે એવો તાત્પર્યાર્થ છે. ૪૬.
હવે વેલની જેમ તે પરમાત્માનું જ્ઞાન (અન્ય) જ્ઞેયના અસ્તિત્વના અભાવથી અટકી જાય
છે, પણ શક્તિનાં અભાવથી નહિ એમ કહે છેઃ
અધિકાર-૧ઃ દોહા-૪૭ ]પરમાત્મપ્રકાશઃ [ ૮૧