ૐ
परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
*
શ્રી
સમયસાર
*
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનો
श्रीमदमृतचंद्रसूरिकृता आत्मख्यातिः।
(अनुष्टुभ्)
नमः समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिेद।। १।।
_________________________________________________________________
મૂળ ગાથાઓનો અને આત્મખ્યાતિ નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ
શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય;
સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ! ૧.
સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ! ૧.
શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ,
મંગળરૂપ પ્રસિદ્ધ એ, નમું ધર્મધન–ભોગ. ૨.
નય નય સાર લહે શુભ વાર, પદ પદ માર દહે દુઃખકાર;
લય લય પાર ગ્રહે ભવધાર, –જય જય સમયસાર અવિકાર. ૩.
લય લય પાર ગ્રહે ભવધાર, –જય જય સમયસાર અવિકાર. ૩.