ૐ
निजशुद्धात्मने नमः
શ્રી પરમાત્માને નમઃ
શ્રી સદ્ગુરુદેવાય નમઃ
નિજ શુદ્ધાત્મને નમઃ
શ્રી સમયસારજી શાસ્ત્ર ઉપરના પરમ ઉપકારી.
પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના ગાથા ર, ૬, ૭પ
ઉપર ૧૯ મી વારના મંગલ પ્રવચનો તથા પરિશિષ્ટમાં
સમાવિષ્ટ પાંચ પ્રવચનો અને પ્રવચન સંદર્ભો.
ઃ પ્રાયોજકઃ
શ્રી વજુભાઈ અજમેરા
B. Sc. M. Ed. LL. B.
રાષ્ટ્રભાષા રત્ન, વર્ધા
રાજકોટ.