अथ क्रमेणास्तित्वं द्विविधमभिदधाति; स्वरूपास्तित्वं सादृश्यास्तित्वं चेति । तत्रेदं
स्वरूपास्तित्वाभिधानम् —
सब्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं ।
दव्वस्स सव्वकालं उप्पादव्वयधुवत्तेहिं ।।९६।।
सद्भावो हि स्वभावो गुणैः स्वकपर्ययैश्चित्रैः ।
द्रव्यस्य सर्वकालमुत्पादव्ययध्रुवत्वैः ।।९६।।
अस्तित्वं हि किल द्रव्यस्य स्वभावः, तत्पुनरन्यसाधननिरपेक्षत्वादनाद्यनन्ततया-
हेतुकयैकरूपया वृत्त्या नित्यप्रवृत्तत्वाद्विभावधर्मवैलक्षण्याच्च भावभाववद्भावान्नानात्वेऽपि
परिणमति, तथा सर्वद्रव्याणीत्यभिप्रायः ।।९५।। एवं नमस्कारगाथा द्रव्यगुणपर्यायकथनगाथा
स्वसमयपरसमयनिरूपणगाथा सत्तादिलक्षणत्रयसूचनगाथा चेति स्वतन्त्रगाथाचतुष्टयेन पीठिकाभिधानं
प्रथमस्थलं गतम् । अथ प्रथमं तावत्स्वरूपास्तित्वं प्रतिपादयति — सहावो हि स्वभावः स्वरूपं भवति हि स्वभावः स्वरूपं भवति हि
स्फु टम् । कः कर्ता । सब्भावो सद्भावः शुद्धसत्ता शुद्धास्तित्वम् । कस्य स्वभावो भवति । दव्वस्स
मुक्तात्मद्रव्यस्य । तच्च स्वरूपास्तित्वं यथा मुक्तात्मनः सकाशात्पृथग्भूतानां पुद्गलादिपञ्चद्रव्याणां
હવે અનુક્રમે અસ્તિત્વ બે પ્રકારનું કહે છેઃ સ્વરૂપ -અસ્તિત્વ અને સાદ્રશ્ય -અસ્તિત્વ.
તેમાં આ સ્વરૂપ -અસ્તિત્વનું કથન છેઃ —
ઉત્પાદ -ધ્રૌવ્ય -વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી
અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬.
અન્વયાર્થઃ — [सर्वकालं] સર્વ કાળે [गुणैः] ગુણો તથા [चित्रैः स्वकपर्ययैः] અનેક
પ્રકારના પોતાના પર્યાયો વડે [उत्पादव्ययध्रुवत्वैः] તેમ જ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય વડે [द्रव्यस्य
सद्भावः] દ્રવ્યનું જે અસ્તિત્વ, [हि] તે ખરેખર [स्वभावः] સ્વભાવ છે.
ટીકાઃ — અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. અને તે (અસ્તિત્વ) અન્ય સાધનથી
૧નિરપેક્ષ હોવાને લીધે અનાદિ -અનંત હોવાથી તથા ૨અહેતુક એકરૂપ ૩વૃત્તિએ સદાય પ્રવર્તતું
હોવાને લીધે વિભાવધર્મથી વિલક્ષણ હોવાથી, ૪ભાવ અને ભાવવાન્પણાને લીધે અનેકપણું
૧. અસ્તિત્વ અન્ય સાધનની અપેક્ષા વિનાનું — સ્વયંસિદ્ધ છે તેથી અનાદિ -અનંત છે.
૨. અહેતુક = અકારણ; જેનું કોઇ કારણ નથી એવી.
૩. વૃત્તિ = વર્તન; વર્તવું તે; પરિણતિ. ( અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું હોવાથી
અસ્તિત્વ વિભાવધર્મથી જુદા લક્ષણવાળું છે.)
૪. અસ્તિત્વ તે (દ્રવ્યનો) ભાવ છે અને દ્રવ્ય તે ભાવવાન્ (ભાવવાળું) છે.
૧૭૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-