संख्येयप्रदेशप्रस्ताररूपत्वादधर्मस्य, सर्वव्याप्यनन्तप्रदेशप्रस्ताररूपत्वादाकाशस्य च प्रदेशवत्त्वम् ।
कालाणोस्तु द्रव्येण प्रदेशमात्रत्वात्पर्यायेण तु परस्परसंपर्कासंभवादप्रदेशत्वमेवास्ति । ततः
कालद्रव्यमप्रदेशं शेषद्रव्याणि प्रदेशवन्ति ।।१३५।।
अथ क्वामी प्रदेशिनोऽप्रदेशाश्चावस्थिता इति प्रज्ञापयति —
लोगालोगेसु णभो धम्माधम्मेहिं आददो लोगो ।
सेसे पडुच्च कालो जीवा पुण पोग्गला सेसा ।।१३६।।
लोकालोकयोर्नभो धर्माधर्माभ्यामाततो लोकः ।
शेषौ प्रतीत्य कालो जीवाः पुनः पुद्गलाः शेषौ ।।१३६।।
પ્રદેશવાન છે; સકળલોકવ્યાપી અસંખ્ય પ્રદેશોના પ્રસ્તારરૂપ હોવાથી અધર્મ પ્રદેશવાન છે;
અને સર્વવ્યાપી અનંત પ્રદેશોના પ્રસ્તારરૂપ હોવાથી આકાશ પ્રદેશવાન છે. કાળાણુ તો
દ્રવ્યે પ્રદેશમાત્ર હોવાથી અને પર્યાયે પરસ્પર સંપર્ક નહિ હોવાથી અપ્રદેશી જ છે.
માટે કાળદ્રવ્ય અપ્રદેશી છે અને શેષ દ્રવ્યો પ્રદેશવંત છે. ૧૩૫.
હવે પ્રદેશી અને અપ્રદેશી દ્રવ્યો ક્યાં રહેલાં છે તે જણાવે છેઃ —
લોકે અલોકે આભ, લોક અધર્મ -ધર્મથી વ્યાપ્ત છે,
છે શેષ -આશ્રિત કાળ, ને જીવ -પુદ્ગલો તે શેષ છે.૧૩૬.
અન્વયાર્થઃ — [नभः] આકાશ [लोकालोकयोः] લોકાલોકમાં છે, [लोकः] લોક
[धर्माधर्माभ्याम् आततः] ધર્મ ને અધર્મથી વ્યાપ્ત છે, [शेषौ प्रतीत्य] બાકીનાં બે દ્રવ્યોનો
આશ્રય કરીને [कालः] કાળ છે, [पुनः] અને [शेषौ] તે બાકીનાં બે દ્રવ્યો [जीवाः पुद्गलाः]
જીવો ને પુદ્ગલો છે.
धर्माधर्मयोः पुनरवस्थितरूपेण लोकाकाशप्रमितासंख्येयप्रदेशत्वम् । स्कन्धाकारपरिणतपुद्गलानां तु
संख्येयासंख्येयानन्तप्रदेशत्वम् । किंतु पुद्गलव्याख्याने प्रदेशशब्देन परमाणवो ग्राह्या, न च क्षेत्र-
प्रदेशाः । कस्मात् । पुद्गलानामनन्तप्रदेशक्षेत्रेऽवस्थानाभावादिति । परमाणोर्व्यक्तिरूपेणैकप्रदेशत्वं
शक्तिरूपेणोपचारेण बहुप्रदेशत्वं च । आकाशस्यानन्ता इति । णत्थि पदेस त्ति कालस्स न सन्ति प्रदेशा
इति कालस्य । कस्मात् । द्रव्यरूपेणैकप्रदेशत्वात्, परस्परबन्धाभावात्पर्यायरूपेणापीति ।।१३५।। अथ
तमेवार्थं द्रढयति —
एदाणि पंचदव्वाणि उज्झियकालं तु अत्थिकाय त्ति ।।।
भण्णंते काया पुण बहुप्पदेसाण पचयत्तं ।।।।।।✽११।।।।।।
૨૬૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-