Pravachansar (Gujarati). Gnan Tattva PragyApan.

< Previous Page   Next Page >


Page 1 of 513
PDF/HTML Page 32 of 544

 

background image
મૂળ ગાથાઓનો અને તત્ત્વપ્રદીપિકા નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ
[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ
‘પ્રવચનસાર’ નામના શાસ્ત્રની ‘તત્ત્વપ્રદીપિકા’ નામની સંસ્કૃત ટીકા રચનાર શ્રી અમૃતચંદ્રા-
ચાર્યદેવ શ્લોક દ્વારા મંગળાચરણ કરતાં જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છેઃ]
[અર્થઃ] સર્વવ્યાપી (અર્થાત્ સર્વને દેખનારજાણનાર) એક ચૈતન્યરૂપ (માત્ર
ચૈતન્ય જ) જેનું સ્વરૂપ છે અને જે સ્વાનુભવપ્રસિદ્ધ છે (અર્થાત્ શુદ્ધ આત્માના અનુભવથી
પ્રકૃષ્ટપણે સિદ્ધ છે) તે જ્ઞાનાનંદાત્મક (જ્ઞાન ને આનંદસ્વરૂપ) ઉત્કૃષ્ટ આત્માને નમસ્કાર.
नमः श्रीसिद्धेभ्यः।
नमोऽनेकान्ताय।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
પ્રવચનસાર
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
श्रीमदमृतचन्द्रसूरिकृततत्त्वप्रदीपिकावृत्तिः।
( अनुष्टुभ् )
सर्वव्याप्येकचिद्रूपस्वरूपाय परात्मने
स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः ।।।।
श्रीजयसेनाचार्यकृततात्पर्यवृत्तिः।
नमः परमचैतन्यस्वात्मोत्थसुखसम्पदे
परमागमसाराय सिद्धाय परमेष्ठिने ।।
પ્ર. ૧