अथास्य भगवतोऽतीन्द्रियज्ञानपरिणतत्वादेव न किंचित्परोक्षं भवतीत्यभिप्रैति —
णत्थि परोक्खं किंचि वि समंत सव्वक्खगुणसमिद्धस्स ।
अक्खातीदस्स सदा सयमेव हि णाणजादस्स ।।२२।।
नास्ति परोक्षं किंचिदपि समन्ततः सर्वाक्षगुणसमृद्धस्य ।
अक्षातीतस्य सदा स्वयमेव हि ज्ञानजातस्य ।।२२।।
૩૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
पातनिका । तद्यथा – अथातीन्द्रियज्ञानपरिणतत्वात्केवलिनः सर्वं प्रत्यक्षं भवतीति प्रतिपादयति — पच्चक्खा
सव्वदव्वपज्जाया सर्वद्रव्यपर्यायाः प्रत्यक्षा भवन्ति । कस्य । केवलिनः । किं कुर्वतः । परिणमदो
परिणममानस्य । खलु स्फु टम् । किम् । णाणं अनन्तपदार्थपरिच्छित्तिसमर्थं केवलज्ञानम् । तर्हि किं क्रमेण
जानाति । सो णेव ते विजाणदि उग्गहपुव्वाहिं किरियाहिं स च भगवान्नैव तान् जानात्यवग्रहपूर्वाभिः
क्रियाभिः, किंतु युगपदित्यर्थः । इतो विस्तर : – अनाद्यनन्तमहेतुकं चिदानन्दैकस्वभावं निज-
शुद्धात्मानमुपादेयं कृत्वा केवलज्ञानोत्पत्तेर्बीजभूतेनागमभाषया शुक्लध्यानसंज्ञेन रागादिविकल्प-
जालरहितस्वसंवेदनज्ञानेन यदायमात्मा परिणमति, तदा स्वसंवेदनज्ञानफलभूतकेवलज्ञान-
परिच्छित्त्याकारपरिणतस्य तस्मिन्नेव क्षणे क्रमप्रवृत्तक्षायोपशमिकज्ञानाभावादक्रमसमाक्रान्तसमस्त-
द्रव्यक्षेत्रकालभावतया सर्वद्रव्यगुणपर्याया अस्यात्मनः प्रत्यक्षा भवन्तीत्यभिप्रायः ।।२१।। अथ सर्वं
સર્વ ઘાતિકર્મોનો ક્ષય થઈ જાય છે અને તે ક્ષય થવાના સમયે જ આત્મા સ્વયમેવ
કેવળજ્ઞાનરૂપે પરિણમવા લાગે છે. તે કેવળજ્ઞાની ભગવાન ક્ષાયોપશમિક જ્ઞાનવાળા જીવોની
માફક અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ક્રમથી જાણતા નથી પરંતુ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવને યુગપદ્ જાણે છે; એ રીતે તેમને બધુંય પ્રત્યક્ષ વર્તે છે. ૨૧.
હવે, અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી જ, આ ભગવાનને કાંઈ પણ પરોક્ષ
નથી એવો અભિપ્રાય કહે છેઃ —
ન પરોક્ષ કંઈ પણ સર્વતઃ સર્વાક્ષગુણસમૃદ્ધને,
ઇન્દ્રિય -અતીત સદૈવ ને સ્વયમેવ જ્ઞાન થયેલને. ૨૨.
અન્વયાર્થઃ — [सदा अक्षातीतस्य] જે સદા ઇન્દ્રિયાતીત છે, [समन्ततः सर्वाक्ष-
गुणसमृद्धस्य] જે સર્વ તરફથી (-સર્વ આત્મપ્રદેશે) સર્વ ઇન્દ્રિયગુણો વડે સમૃદ્ધ છે [स्वयम्
एव हि ज्ञानजातस्य] અને જે સ્વયમેવ જ્ઞાનરૂપ થયેલા છે, તે કેવળીભગવાનને [किंचिद् अपि]
કાંઈ પણ [परोक्षं नास्ति] પરોક્ષ નથી.