ભગવાન શ્રીકુંદકુંદ-કહાન જૈન શાસ્ત્રમાળા પુષ્પ-૧૦૦
ૐ
શ્રી પરમાત્મને નમ:
શ્રીમદ્ દેવનન્દી અપરનામ પૂજ્યપાદસ્વામી
વિરચિત
સમાધિતંત્ર
મૂળ શ્લોકો, ગુજરાતી અન્વયાર્થ, ભાવાર્થાદિ તથા
શ્રી પ્રભાચંદ્ર વિનિર્મિત સંસ્કૃત ટીકા
ગુજરાતી અનુવાદ સહિત
: અનુવાદક :
છોટાલાલ ગુલાબચંદ ગાંધી (સોનાસણ)
બી.એ.(ઓનર્સ); એસ.ટી.સી.
: પ્રકાશક :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)