કર્યો છે, જેમની પ્રેરણાથી સમયસારનો આ અનુવાદ તૈયાર થયો છે, જેઓ દ્રવ્યે અને ભાવે સમયસારની મહા પ્રભાવના કરી રહ્યા છે, સમયસારમાં પ્રરૂપેલી નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક જેમનું જીવન છે, તે પરમપૂજ્ય પરમ-ઉપકારી સદ્ગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)ને આ અનુવાદ-પુષ્પ અત્યંત ભક્તિભાવે અર્પણ કરું છું.