કહાનજૈનશાસ્ત્રમાળા ]
सञ्चेतये २५ । नाहं प्रत्याख्यानावरणीयमानकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २६ । नाहं सञ्ज्वलनमानकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २७ । नाहमनन्तानुबन्धिमायाकषायवेदनीयमोहनीय-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २८ । नाहमप्रत्याख्यानावरणीय-
मायाकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये २९ ।
नाहं प्रत्याख्यानावरणीयमायाकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३० । नाहं सञ्ज्वलनमायाकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मान- मात्मानमेव सञ्चेतये ३१ । नाहमनन्तानुबन्धिलोभकषायवेदनीयमोहनीयकर्मफलंं भुञ्जे,
चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३२ । नाहमप्रत्याख्यानावरणीयलोभकषायवेदनीयमोहनीय-
कर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३३ । नाहं प्रत्याख्याना-
वरणीयलोभकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३४ ।
नाहं सञ्ज्वलनलोभकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३५ ।
नाहं हास्यनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३६ ।
नाहं रतिनोकषायवेदनीयमोहनीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये ३७ ।
કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૬. હું સંજ્વલનમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૭. હું અનંતાનુબંધિમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૮. હું અપ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીય- મોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૯. હું પ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૦. હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૧. હું અનંતાનુબંધિલોભકષાયવેદનીય- મોહનીયકર્મર્ના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૨. હું અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૩. હું પ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૪. હું સંજ્વલનલોભકષાયવેદનીયમોહનીય- કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૫. હું હાસ્યનોકષાય- વેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૬. હું