શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
મુદ્રકઃ
સ્મૃતિ ઓફસેટ
સોનગઢ-
કિંમત રૂા. ૨૫=૦૦
એકથી પાંચ આવત્તિા : કુલ પ્રત : ૧૧૬૦૦
છઠ્ઠી આવત્તિાપ્રત : ૨૦૦૦વિ.સં. ૨૦૭૧ઈ.સ. ૨૦૧૫
શાસ્ત્ર સ્વાધ્યાય (ગુજરાતી)ના
✽ સ્થાયી પ્રકાશન–પુરસ્કર્તા ✽
સ્વ. જિતેન્દ્રભાઈ કેશવલાલ શાહના સ્મરણાર્થે
હ. શાન્તાબેન કેશવલાલ શાહ, દાદર
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૪૮ = ૦૦ છે. અનેક મુમુક્ષુની
આર્થિક સહાયથી આ શાસ્ત્રની વેચાણ કિંમત રૂા. ૨૫ = ૦૦ રાખવામાં
આવેલ છે.