Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 150 of 208
PDF/HTML Page 160 of 218

 

background image
ઇમ શુચિ નામ અનંત તિહારે, તન મન પાવન હોત ઉચારે. ૧૭.
વિદ્યમાન વીસ તીર્થંકર ભગવંતોની સ્તુતિ
( દોહા )
દ્વીપ અર્દ્ધ-દ્વ્ય મેરુ પન, મેરુ મેરુ પ્રતિ ચાર;
વિહરત વિભવ અનંતયુત, અવનિ વિદેહ મઝાર.
( છંદઃ ચંડી ૧૬ માત્રા )
સીમંધર સુખસીમ સુહાયે, યુગમંધર યુગ વૃષ પ્રકટાયે;
બાહુ બાહુબલ મોહ વિદાર્યો, જિન સુબાહુ મનમથમદ માર્યાે. ૧.
સંજાતક નિજ જાતિ પિછાની, સ્વયંપ્રભુ પ્રભુતા નિજ ઠાની;
ૠષભાનન ૠષિ ધર્મ પ્રકાશન, વીર્ય અનંત કર્મરિપુ નાશન. ૨.
સૂરપ્રભુ નિજભા પરિપૂરન, પ્રભુ વિશાલ ત્રિકશલ્ય વિચૂરન;
દેવ વજ્રધર ભ્રમગિરિભંજન, ચંદ્રાનન જગજનમન રંજન. ૩.
ચંદ્રબાહુ ભવતાપ નિવારી, ઈશ ભુજંગમ ધુનિ-મુનિ ધારી;
ઈશ્વર શિવગવરી દુઃખભંજન, નેમિપ્રભુ વૃષ નેમિ નિરંજન. ૪.
વીરસેન વિધિ-અરિ-જય વીરં, મહાભદ્ર નાશક ભવપીરં;
દેવ દેવયશકો યશ ગાવે, અજિતવીર્ય શિવરમનિ સુહાવે. ૫.
યે અનાદિ વિધિ બંધનમાંહી, લબ્ધિયોગ નિજ નિધિ લખિ પાઈ;
સમ્યક્ બલ કરી અરિ ચકચૂરન, ક્રમતેં ભયે પરમ દ્યુતિ પૂરન. ૬.
૧૫૦ ][ શ્રી જિનેન્દ્ર