જીવ ભન્યો ઉપયોગ જુઈ, પુદ્ગલ હૈ ગુન ચાર મઈ;
ગંધ સ્પર્શ રુ વર્ણ ધરેં, ઔ રસરૂપ મિલેં – બિછૂરે. ૮
ગમન સહાયક ધર્મ ગિનેં, સ્થાન સહાય અધર્મ ભનેં;
હૈ અવકાશ અકાશ સહી, જો વરતાવન કાલ કહી. ૯
ક્ષેત્ર રુ કાલ જુ ભાવનકી, હોત લહાય જસી જિનકી;
તા સમહી સબ રૂપ લસેં, સો સબ દેવ તુમ્હેં દરસે. ૧૦
દેખ ઇન્હેં નિજરૂપ ગહેં, સો તબ હી સુખસિંધુ લહે;
હૈ પરપ્રીતિ નહીં ઉરમેં, નાહીં તહાં સુખ હૈ ધૂરમેં. ૧૧
તો શરના ઇહ હેત ગહી, હો હમકું સરધા જુ યહી;
મો મન તો પદકંજ ધરો, ભો જગપાલ નિહાલ કરો. ૧૨
યે રસના મુખમેં જુ રહે, તૌ લગ તો ગુનગાન ચહે;
પ્રીતિ હટેં પરતેં હમરી, ચિત્ત બસે છબિ યા તુમરી. ૧૩
ઔગુનકો ન હિયે ધરિયે, દીન નિહારી દયા કરિયે;
‘‘થાન’’ ગ્રહી શરના તુમરી, વ્યાધિ હરો જિનજી હમરી. ૧૪
( નિશપાલિકા છંદ )
રૂપ નિજ ભાલિકર ભાલિ અતિ તીક્ષની,
ધ્યાન ધનુ સાધિ કરિ સૈન્ય વિધિકી હની;
દેવ વર બાહુ પદ કંજ જન જો યજે,
ઠોકી ભુજદંડ અરિમોહ જય સોં સજેં.
૧૬૦ ][ શ્રી જિનેન્દ્ર