Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 208
PDF/HTML Page 19 of 218

 

background image
ભજનમાળા ][ ૯
વિન ઉપદેશ સ્વયં વૈરાગ,
થુતિ લૌકાંત કરે પગ લાગ;
‘નમઃ સિદ્ધ’ કહી સબ વ્રત લેહિં,
વંદૂં મુનિસુવ્રત વ્રત દેહિં... ૨૦
શ્રાવક વિદ્યાવંત નિહાર,
ભગતિભાવ સોં દિયો અહાર;
વરસી રતનરાશિ તતકાલ,
વંદૂં નમિપ્રભુ દીન દયાળ... ૨૧
સબ જીવન કી બંદી છોડ,
રાગ રોષ દ્વૈ બંધન તોર;
રજમતિ તજિ શિવતિય સોં મિલે,
નેમિનાથ વંદૂં સુખ નિલે... ૨૨
દૈત્ય કિયો ઉપસર્ગ અપાર,
ધ્યાન દેખિ આયો ફનિધાર;
ગયો કમઠ શઠ મુખ કર શ્યામ,
નમું મેરુ સમ પારસ સ્વામ... ૨૩
ભવ સાગર તેં જીવ અપાર;
ધરમ પોત મેં ધરે નિહાર;
ડૂબત કાઢે દયા વિચાર,
વર્દ્ધમાન વંદૂં બહુ વાર... ૨૪