તજ્યો કિમ સંગ અહો જગપાલ! ધરો સમવસૃતિ ભૂતિ વિશાલ;
તજ્યો કિમ બાંધવ વર્ગ સુદેવ! કિયે જગજંતુન બંધુ સ્વમેવ. ૩
તજ્યો કિમ મોહ અહો જગપાર! કિયો સબ જ્ઞેય વિષે વિસ્તાર;
તજી ચલવૃત્તિ કહો કિંહ ભાય! રમો તુમ લોક અલોકન જાય. ૪
તજ્યો કિમ રાજ કહો જિનદેવ! કરે જગરાજ સબે તુમ સેવ;
તજ્યો કિમ દ્વેષ કહો જગપાલ! વસુવિધિ બંધન કે તુમ કાલ. ૫
સહી હમ જાન લઈ મનમાંહિ, ઘટી તુમરી કછુ હું નહિ ચાહિ!
તજે સબ કારજ જાનિ અસાર, ગ્રહે જિતને જુ લખે હિતકાર. ૬
ભલી તુમરી મહિમા! દુઃખનાશ, દિયો અધમી જનકૂં દિવ વાસ;
તુહૈ મુખસોં શશિ ચાહત કીન, બનાત મનું વિધિ તોરિ નવીન! ૭
કરે તિહાં ષોડશ ભાગ સુ જોરિ, બનેં ફિર ના તબ ડારત તોરિ;
ઘટાબધિ યા હિત હોત સદીવ, લખ્યો થિર નાંહી પરેં નિશિ પીવ. ૮
લજે ચરણાધર પાણિ નિહારી, કઢે નહીં કંજ રહે ગહિ વારી;
ધ્વનિ સુનિ લજ્જિ ભયો ઘનશ્યામ, પ્રભા લખિ મેરુ ગહ્યો ઇક ઠામ.૯
લખેં તવ તેજ ચિતેં દુચિતાય, મનૂં યહ ભાન ભમેં નભ માંય;
કહે ઉપમા તુમકો કવિ કોય, લસે તુમરી તુમહી મધિ સોય. ૧૦
પ્રભુ હમ દીન ત્રપાપટ ટારિ, કરી થુતિ યે અપનો હિતધારી;
ક્ષમો હમરે સબ ઔગુન દેવ, કૃપા કરી દેહુ સદા તુમ સેવ. ૧૧
ગ્રહી શરના તુમરી અબ દેવ, ભયે સબ કારજ સિદ્ધ સ્વમેવ;
ચહે યહ ‘થાન’ દુહૂં કર જોરિ, અનાતમ ભાવ હુવે ન બહોરિ. ૧૨
૧૯૮ ][ શ્રી જિનેન્દ્ર