Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 17 of 208
PDF/HTML Page 27 of 218

 

background image
ભજનમાળા ][ ૧૭
શ્રી અનંતનાથ સ્તવન
(ચાલઃ ત્રિભુવનગુરુ સ્વામીજી...સામાયિકવાલેજી)
જય અનંત જિનેશ્વરજી, પુષ્પોત્તર તૈં સ્વરજી
સિંઘ સેન નરસુર કે ચય સુત ભયે જી;
‘સૂર્યાદે’ માતાજી, જગ પુણ્ય વિખ્યાતાજી,
તિન કે જગત્રાતા ગર્ભવિષેં થયે જી.
કાર્તિક અંધિયારીજી, પરિવા અવિકારી જી,
સાકેત મંઝારી કલ્યાક હરિ કિયોજી;
ષટમાસ અગારેજી, મણિ સ્વર્ણ ઘનેરેજી,
વરસે નૃપ કેરે મંદિર ધન જયોજી.
દ્વાદશી અંધિયારીજી, જનમે હિતકારી જી,
પ્રભુ જેઠ મંઝારી સુરાપુર આયકેં જી;
સુરગિરિ લૈ આયૈ જી, ભવ મંગલ ગાયે જી,
અભિષેક રચાયે પૂજેં ધ્યાયકે જી.
ફિર પિતુ ઘર લાયે જી, નચિ તૂર બજાયે જી,
અંગ નમાયે માત પિતા તબૈ જી;
તન હેમ મહા છબિજી, પંચાસ ધનુ રવિ જી,
લખિ તીસ કહે કવિ આયુ ભઈ સબૈ જી.
નૃપ પદવી ધરીજી, લખિ પણદહ સારી જી,
સબ અનિત્ય વિચારી તપોવનકું ગયે જી;