ભજનમાળા ][ ૪૧
નેમીશ્વર બનયો બન્યો હે માંય,
સહ્યો મારી ખૂબ બની છે બરાત,
ઝરોખામેં ઝાંક લીજો યે.... (૨)
તોરણ પર જબ આઈયા યે માંય,
સહ્યો મ્હારી પશુવન સુણી પુકાર,
પાછો રથ ફેરિયો યે માંય... (૩)
તોડ્યા છે કાંકણ ડોરડા યે માંય,
સહ્યો મ્હારી તોડ્યા છે નવસર હાર,
દીક્ષા ઉર ધાર લીની હૈ... (૪)
સંજમ અબ મેં ધારસ્યાં હે માંય,
સહ્યો મ્હારી જાસ્યાં ગઢ ગિરનાર,
કર્મ ફંદ કાટસ્યાં હે માંય.... (૫)
મો સેવકકી વિનતિ યે માય,
સહ્યો મ્હારી માંગ્યો છે શિવપુર વાસ,
દયા ચિત્ત ધાર દીજો યે... (૬)
સહ્યો મ્હારી નેમીશ્વર બનડા નેં,
ગિરનારી જાતાં રાખ લીજો યે.....
✽