૭૨ ][ શ્રી જિનેન્દ્ર
આપ વિદેહ કે હો તીર્થંકર દિવ્યધ્વનિ કે દાતા,
ભરતક્ષેત્રમેં ધર્મવૃદ્ધિ પ્રભુ! તારા નંદન દ્વારા....જય ૨
ભરતક્ષેત્રના ભક્તો તારી કરે હૃદયસે સેવા,
ભવ ભવ હોજો ભક્તિ તુમારી ઓ...દેવનકે દેવા....જય ૩
સુવર્ણપુરીમેં નાથ પધાર્યા.....દરશન દાસને દેવા,
ભવ ભવમેં પ્રભુ પ્રીત તુમારી ચાહું ચરણમેં રહેવા....જય ૪
✽
શ્રી પાસર પ્રભુકી ધાૂન
જય પારસ જય પારસ જય પારસ દેવા....
માતા તોરી વામા દેવી પિતા અશ્વસેના,
કાશીજીમેં જન્મ લિયા પ્રભુ હો દેવન કે દેવા....જય ૧
આપ તેઈસવેં હો તીર્થંકર ભક્તો કો સુખમેવા,
પાંચો પાપ મિટાકર હમરે શરણ દેએ જિન દેવા....જય ૨
દૂજો ઔર કોઈ ના દીખે પાર લગાઓ ખેવા,
આનંદ મંગલ વૃદ્ધિ હોવે જો કરે આપકી સેવા....જય ૩
નાગિન – નાગ બચાકર તુમને ભવસે કિયા પારા,
વૈરાગી હો મુનિપદ ધારે વંદન આજ અમારા....જય ૪
✽