૧૯૬ ][ શ્રી જિનેન્દ્ર
ફરફર ફરફર ધ્વજ લહરાતે બજ રહે ઝાંઝ નગારે,
સીમંધરકે દર્શન પાકર હર્ષિત હો રહે સારે....યહ૦ ૧
સ્વર્ગધામ સા સ્વર્ણનગર યહ અનુપમ બના સુહાના,
સમવસરણકે સન્મુખ ઉન્નત માનસ્તંભ લુભાના....યહ૦ ૨
યહી ધર્મવૈભવ હૈ જિસકી આગમ મહિમા ગાતા,
બડે બડે અભિમાની કા ભી મદ જિસસે ગલ જાતા....યહ૦ ૩
સ્વર્ગલોકમેં ઇસ વૈભવ પર રત્ન પિટારી હોતી,
પ્રભુ – જનમ પર વસ્ત્રાભૂષણ લા શચી હર્ષિત હોતી...યહ૦ ૪
વિદેહક્ષેત્રમેં સીમંધરપ્રભુ આજ બિરાજે સોહે,
સમવસરણ કે ચઉ દરવાજે યહી સુ – વૈભવ મોહે...યહ૦ ૫
પુણ્ય યોગ ‘સૌભાગ્ય’ મિલા હૈ પ્રભુ ઉત્સવ શિવકારી;
વીતરાગ જિનધર્મપ્રચારક! જય હો કહાન તુમ્હારી....યહ૦ ૬
શ્રી જિન – સ્તવન
મન લાગ્યું મારૂં લાગ્યું પ્રભુ તારા ધ્યાનમાં (૨)
મન લાગ્યું મારૂં લાગ્યું પ્રભુ તારા ધ્યાનમાં
તારા ધ્યાનમાં પ્રભુ તારા ધ્યાનમાં — મન૦ ટેક
ખાન ન સૂઝે પાન ન સૂઝે તારા ધ્યાનમાં — (૨)
હે માન અપમાન ન સૂઝે તારા ધ્યાનમાં — મન૦ ૧
તું પ્રભુ ત્રાતા શિવસુખદાતા તારી નામના,
સુરવર નરવર મુનિજન ગુણીજન તારા ગાનમાં — મન૦ ૨
સ્તવન પૂજન તેરી કરિયે રહિયે ધ્યાનમાં,
હે શિવ સુખ આપો ભવદુઃખ કાપો પૂરો કામના — મન૦ ૩