(૩) શ્રી બાહુ જિન – સ્તુતિ
(સવૈયા – દ્રુમિલા)
પ્રભુ બાહુ સુગ્રીવ નરેશ પિતા, વિજ્યા જનની જગમેં જિનકી,
મૃગચિહ્ન વિરાજત જાસુ ધુજા, નગરી હૈ સુસીમા ભલી જિનકી,
શુભ કેવલજ્ઞાન પ્રકાશ જિનેશ્વર, જાનતુ હૈ સબકી જિનકી,
ગનધાર કહૈ ભવિ જીવ સુનો, તિહું લોકમેં કીરતિ હૈ જિનકી. ૩
(૪) શ્રી સુબાહુ જિન – સ્તુતિ
(સવૈયા)
શ્રી સ્વામી સુબાહુ ભવોદધિ તારન, પાર ઉતારન નિસ્તારં,
નગર અજોધ્યા જન્મ લિયો, જગમેં જિન કીરતિ વિસ્તારં;
નિશઢિલ પિતા સુનંદા જનની, મરકટલચ્છન તિસ તારં,
સુરનરકિન્નર દેવ વિદ્યાધર, કરહિ વંદના શશિ તારં. ૪
(૫) શ્રી સુજાત જિન – સ્તુતિ
(કવિત્ત)
અલિકા જુ નામ પાવૈ ઇન્દ્રકી પુરી કહાવે,
પુંડરગિરિ સરભર નાવે જો વિખ્યાત હૈ;
સહસ્રકિરનધાર તેજતૈં, દિપૈ અપાર;
ધુજાપૈ વિરાજૈ અંધકાર હૂ રિઝાત હૈ;
દેવસેન રાજાસુત જાકી છવિ અદ્ભુત,
દેવસેના માતુ જાકૈ હરષ ન માત હૈ;
સ્તવન મંજરી ][ ૮૭