View slideshow of 108 images

Id12118
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number118
Topicsછ દ્રવ્ય, પંચાસ્તિકાય, નવ તત્ત્વ , હેય-જ્ઞેય-ઉપાદેય, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું જ્ઞાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જાણવું પ્રયોજનભૂત છે? એકલા ધ્રુવ જીવસ્વભાવને જાણવાથી શું મુકિતમાર્ગમાં જઈ શકાય છે?    0   Play
छ द्रव्य, पंचास्तिकाय, नव तत्त्व , हेय-ज्ञेय-उपादेय, द्रव्य-गुण-पर्याय, उत्पाद-व्यय-ध्रौव्यनुं ज्ञान सम्यग्दर्शननी प्राप्ति माटे जाणवुं प्रयोजनभूत छे? एकला ध्रुव जीवस्वभावने जाणवाथी शुं मुकितमार्गमां जई शकाय छे?    0   Play

દ્રવ્યદ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ સિવાય કોઈને સ્વીકારતી નથી પણ દ્રષ્ટિ પર્યાય છે. અને તેમાં તો રાગ-દ્વેષ થાય છે ને?    8:30   Play
द्रव्यद्रष्टि द्रव्य स्वभाव सिवाय कोईने स्वीकारती नथी पण द्रष्टि पर्याय छे. अने तेमां तो राग-द्वेष थाय छे ने?    8:30   Play

સમ્યગ્દર્શનમાં જે રીતે ભેદજ્ઞાનની ધારા વર્તે છે શું તે જ માર્ગે કેવળજ્ઞાન થાય છે? કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે? તે સમજાવવા કૃપા કરશો.    9:40   Play
सम्यग्दर्शनमां जे रीते भेदज्ञाननी धारा वर्ते छे शुं ते ज मार्गे केवळज्ञान थाय छे? केवळज्ञाननुं शुं स्वरूप छे? ते समजाववा कृपा करशो.    9:40   Play

‘શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરીને પર્યાયની અશુદ્ધતાને ખ્યાલમાં રાખી પુરુષાર્થ કર’. પર્યાયમાં અશુદ્ધતાનો પક્ષ અનાદિથી છે તો અશુદ્ધતાનો ખ્યાલ ન ચુકી જવાય તેમ કેમ ફરમાવો છો?    15:50   Play
‘शुद्ध द्रव्यस्वभावनी द्रष्टि करीने पर्यायनी अशुद्धताने ख्यालमां राखी पुरुषार्थ कर’. पर्यायमां अशुद्धतानो पक्ष अनादिथी छे तो अशुद्धतानो ख्याल न चुकी जवाय तेम केम फरमावो छो?    15:50   Play