View slideshow of 108 images

Id12167
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number167
Topics(સમયસાર ગાથા ૧૭-૧૮ ટીકા પછીના પેરેગ્રાફ વિષે) આત્મા જણાઈ રહ્યો છે તો તેની ઉપાસના કરવાનું કેમ કહો છો? તે વિષે...    0   Play
(समयसार गाथा १७-१८ टीका पछीना पेरेग्राफ विषे) आत्मा जणाई रह्यो छे तो तेनी उपासना करवानुं केम कहो छो? ते विषे...    0   Play

વસ્તુ સ્વરૂપ એમને એમ સમજાઈ જતું હોય તો પ્રત્યક્ષ જ્ઞાનીની જરૂર પડે નહીં તે વિષે.. પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા તથા તેમના ઉપદેશમાં શાની મુખ્યતા હતી તે વિષે...    5:00   Play
वस्तु स्वरूप एमने एम समजाई जतुं होय तो प्रत्यक्ष ज्ञानीनी जरूर पडे नहीं ते विषे.. पूज्य गुरुदेवश्रीनो महिमा तथा तेमना उपदेशमां शानी मुख्यता हती ते विषे...    5:00   Play

ઉપયોગ સ્થૂળ છે તેને સૂક્ષ્મ કેવી રીતે કરવો?    14:15   Play
उपयोग स्थूळ छे तेने सूक्ष्म केवी रीते करवो?    14:15   Play

અગિયાર અંગનો ઉપયોગ સ્થૂળ છે અને જે ચૈતન્ય તત્ત્વને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે?    15:15   Play
अगियार अंगनो उपयोग स्थूळ छे अने जे चैतन्य तत्त्वने ग्रहण करे ते उपयोग सूक्ष्म छे?    15:15   Play

સ્થૂળ ઉપયોગનો વિસ્તાર ખ્યાલમાં આવે છે પણ સૂક્ષ્મ ઉપયોગનો વિષય ખ્યાલમાં આવતો નથી.    16:45   Play
स्थूळ उपयोगनो विस्तार ख्यालमां आवे छे पण सूक्ष्म उपयोगनो विषय ख्यालमां आवतो नथी.    16:45   Play

અરૂપી તત્ત્વને ગ્રહણ કરવા માટે લક્ષણનું ભાવભાસન વિકલ્પાત્મક હોય છે ખરું?    17:55   Play
अरूपी तत्त्वने ग्रहण करवा माटे लक्षणनुं भावभासन विकल्पात्मक होय छे खरुं?    17:55   Play

‘રાગ અને પ્રગટ જ્ઞાનભાવ’ તે રીતે આ પ્રગટ જ્ઞાન ખ્યાલમાં આવી જાય અને ‘આ જાણનાર તે હું’ એમ શું લક્ષમાં લઈ શકાય?    19:05   Play
‘राग अने प्रगट ज्ञानभाव’ ते रीते आ प्रगट ज्ञान ख्यालमां आवी जाय अने ‘आ जाणनार ते हुं’ एम शुं लक्षमां लई शकाय?    19:05   Play