Id | 12167 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Track Number | 167 |
Topics | (સમયસાર ગાથા ૧૭-૧૮ ટીકા પછીના પેરેગ્રાફ વિષે) આત્મા જણાઈ રહ્યો છે તો તેની ઉપાસના કરવાનું કેમ કહો છો? તે વિષે... 0 Play (समयसार गाथा १७-१८ टीका पछीना पेरेग्राफ विषे) आत्मा जणाई रह्यो छे तो तेनी उपासना करवानुं केम कहो छो? ते विषे... 0 Play વસ્તુ સ્વરૂપ એમને એમ સમજાઈ જતું હોય તો પ્રત્યક્ષ જ્ઞાનીની જરૂર પડે નહીં તે વિષે.. પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા તથા તેમના ઉપદેશમાં શાની મુખ્યતા હતી તે વિષે... 5:00 Play वस्तु स्वरूप एमने एम समजाई जतुं होय तो प्रत्यक्ष ज्ञानीनी जरूर पडे नहीं ते विषे.. पूज्य गुरुदेवश्रीनो महिमा तथा तेमना उपदेशमां शानी मुख्यता हती ते विषे... 5:00 Play ઉપયોગ સ્થૂળ છે તેને સૂક્ષ્મ કેવી રીતે કરવો? 14:15 Play उपयोग स्थूळ छे तेने सूक्ष्म केवी रीते करवो? 14:15 Play અગિયાર અંગનો ઉપયોગ સ્થૂળ છે અને જે ચૈતન્ય તત્ત્વને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે? 15:15 Play अगियार अंगनो उपयोग स्थूळ छे अने जे चैतन्य तत्त्वने ग्रहण करे ते उपयोग सूक्ष्म छे? 15:15 Play સ્થૂળ ઉપયોગનો વિસ્તાર ખ્યાલમાં આવે છે પણ સૂક્ષ્મ ઉપયોગનો વિષય ખ્યાલમાં આવતો નથી. 16:45 Play स्थूळ उपयोगनो विस्तार ख्यालमां आवे छे पण सूक्ष्म उपयोगनो विषय ख्यालमां आवतो नथी. 16:45 Play અરૂપી તત્ત્વને ગ્રહણ કરવા માટે લક્ષણનું ભાવભાસન વિકલ્પાત્મક હોય છે ખરું? 17:55 Play अरूपी तत्त्वने ग्रहण करवा माटे लक्षणनुं भावभासन विकल्पात्मक होय छे खरुं? 17:55 Play ‘રાગ અને પ્રગટ જ્ઞાનભાવ’ તે રીતે આ પ્રગટ જ્ઞાન ખ્યાલમાં આવી જાય અને ‘આ જાણનાર તે હું’ એમ શું લક્ષમાં લઈ શકાય? 19:05 Play ‘राग अने प्रगट ज्ञानभाव’ ते रीते आ प्रगट ज्ञान ख्यालमां आवी जाय अने ‘आ जाणनार ते हुं’ एम शुं लक्षमां लई शकाय? 19:05 Play |
Tiny URL (link) | http://samyakdarshan.org/MYN2 |