View slideshow of 108 images

Id12228
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number228
Topicsદૃષ્ટિ કૈસે કરના?    0   Play
दृष्टि कैसे करना?    0   Play

શ્રીમદ્જીમાં આવે છે કે ‘અપૂર્વ અવસર એવો કયારે આવશે’ તેમાં જ્ઞાની મોક્ષની ભાવના કરે છે. સમયસારમાં આવે છે કે જ્ઞાનીને ઉપશમ–ક્ષયોપશમ–ક્ષાયિકભાવની નહીં પણ અખંડ જ્ઞાયકની ભાવના હોય છે તે બંને ભાવનો મેળ કેવી રીતે છે? આ ભવમાં અનુભવ ન થાય તો તે પુરુષાર્થ બીજા ભવમાં કેવી રીતે ઉદિત થાય?    7:50   Play
श्रीमद्जीमां आवे छे के ‘अपूर्व अवसर एवो कयारे आवशे’ तेमां ज्ञानी मोक्षनी भावना करे छे. समयसारमां आवे छे के ज्ञानीने उपशम–क्षयोपशम–क्षायिकभावनी नहीं पण अखंड ज्ञायकनी भावना होय छे ते बंने भावनो मेळ केवी रीते छे? आ भवमां अनुभव न थाय तो ते पुरुषार्थ बीजा भवमां केवी रीते उदित थाय?    7:50   Play

‘માત્ર મોક્ષ અભિલાષ’ તે વિષે......    9:05   Play
‘मात्र मोक्ष अभिलाष’ ते विषे......    9:05   Play

પૂજ્ય ગુરુદેવે માર્ગ સરળ કરી દીધો છે પણ પુરુષાર્થ પોતે કરવાનો છે    10:35   Play
पूज्य गुरुदेवे मार्ग सरळ करी दीधो छे पण पुरुषार्थ पोते करवानो छे    10:35   Play

પુરુષાર્થનો માર્ગ છે કાયરનો માર્ગ નથી.... –પૂજ્ય ગુરુદેવશ્રી વિષે.....    11:35   Play
पुरुषार्थनो मार्ग छे कायरनो मार्ग नथी.... –पूज्य गुरुदेवश्री विषे.....    11:35   Play

જાણનારને જાણવો તે કરવાનું છે    15:30   Play
जाणनारने जाणवो ते करवानुं छे    15:30   Play

એક જ માર્ગે બધા મોક્ષમાં ગયા છે તે વિષે    17:00   Play
एक ज मार्गे बधा मोक्षमां गया छे ते विषे    17:00   Play

સત્સંગની ભાવના રાખવી તે વિષે.....    18:05   Play
सत्संगनी भावना राखवी ते विषे.....    18:05   Play