Id | 12276 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 0 |
End | |
Track Number | 276 |
Topics | દ્રવ્ય પર્યાયમાં આવતું નથી તે કેવી રીતે છે? સમજાવશો. 0 Play द्रव्य पर्यायमां आवतुं नथी ते केवी रीते छे? समजावशो. 0 Play દ્રવ્ય નિષ્ક્રિય કઈ રીતે છે? 3:55 Play द्रव्य निष्क्रिय कई रीते छे? 3:55 Play (સમ્યક્ત્વની) ભૂમિકા કોને કહેવાય? 7:40 Play (सम्यक्त्वनी) भूमिका कोने कहेवाय? 7:40 Play અનુભૂતિદશાનું અંતરંગ સ્વરૂપ કેવું હોય છે? 9:45 Play अनुभूतिदशानुं अंतरंग स्वरूप केवुं होय छे? 9:45 Play દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ-અશુદ્ધદશાથી રહિત સામાન્ય સ્વભાવ છે જ્યારે જ્ઞાનનો વિષય સામાન્ય-વિશેષ તથા બધા પડખે આત્મા જાણવો તે છે પણ જેટલો જ્ઞાનનો વિષય સામાન્ય પડખું છે તેટલો તો દ્રષ્ટિનો વિષય છે જ છતાં દ્રષ્ટિ સમ્યક્ થાય ત્યારે જ્ઞાન સમ્યક્ થયું તેમ કેમ? 13:05 Play द्रष्टिनो विषय तो शुद्ध-अशुद्धदशाथी रहित सामान्य स्वभाव छे ज्यारे ज्ञाननो विषय सामान्य-विशेष तथा बधा पडखे आत्मा जाणवो ते छे पण जेटलो ज्ञाननो विषय सामान्य पडखुं छे तेटलो तो द्रष्टिनो विषय छे ज छतां द्रष्टि सम्यक् थाय त्यारे ज्ञान सम्यक् थयुं तेम केम? 13:05 Play અકારણપારિણામિક દ્રવ્ય અને કેવળજ્ઞાનમાં બધા પદાર્થો અને તેની પર્યાયો ખોડાઈ ગઈ છે તે બે વાતનો મેળ કેવી રીતે છે? 16:50 Play अकारणपारिणामिक द्रव्य अने केवळज्ञानमां बधा पदार्थो अने तेनी पर्यायो खोडाई गई छे ते बे वातनो मेळ केवी रीते छे? 16:50 Play |