View slideshow of 108 images

Id12006
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start0
End
Track Number6
Topicsસમ્યક્ત્વ થવામાં જ્ઞાનીની સાક્ષાત્ વાણી નિમિત્ત થાય છે. તેમાં ટેપ અથવા વિડિયોની વાણી નિમિત્ત કહેવાય કે નહીં?    0   Play
सम्यक्त्व थवामां ज्ञानीनी साक्षात् वाणी निमित्त थाय छे. तेमां टेप अथवा विडियोनी वाणी निमित्त कहेवाय के नहीं?    0   Play

નિર્વિકલ્પદશામાં જે આનંદ હોય તેને સવિકલ્પ દશામાં જે શાંતિ વેદાય છે તેમાં ભેદ કેવી રીતે છે?    2:55   Play
निर्विकल्पदशामां जे आनंद होय तेने सविकल्प दशामां जे शांति वेदाय छे तेमां भेद केवी रीते छे?    2:55   Play

રાગ જીવના પરિણામમાં થાય છે તેમાં પુદ્ગલ કર્મ નિમિત્ત છે તે વિષે    8:20   Play
राग जीवना परिणाममां थाय छे तेमां पुद्गल कर्म निमित्त छे ते विषे    8:20   Play

સમયસારમાં આવે છે ‘‘રાગી તો પુદ્ગલ છે, વ્યવહારે જીવના પરિણામ કહેવાય છે.’’ તે વિષે    10:25   Play
समयसारमां आवे छे ‘‘रागी तो पुद्गल छे, व्यवहारे जीवना परिणाम कहेवाय छे.’’ ते विषे    10:25   Play

પ્રતિ સમય ‘જાણન જાણન સ્વભાવી છે’ –પણ આગળ નથી પકડાતું–નથી જવાતું?    12:00   Play
प्रति समय ‘जाणन जाणन स्वभावी छे’ –पण आगळ नथी पकडातुं–नथी जवातुं?    12:00   Play

પુરુષાર્થ કરતાં નિર્વિકલ્પદશા થાય?    16:20   Play
पुरुषार्थ करतां निर्विकल्पदशा थाय?    16:20   Play

સાધન સંપન્ન હોય તે ધર્મ કરી શકે–ગરીબ હોય તે ધર્મ કેવી રીતે કરી શકે?    19:15   Play
साधन संपन्न होय ते धर्म करी शके–गरीब होय ते धर्म केवी रीते करी शके?    19:15   Play