Id | 12089 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 0 |
End | |
Track Number | 89 |
Topics | પૂજ્ય ભગવતી માતા! પર્યાયને અંદરમાં વાળવી, ગુણ-ગુણીના ભેદને તિરોધાન કરવા’ તેમાં પર્યાયને અંદરમાં વાળવી એટલે શું? અને ગુણોના ભેદને તિરોધાન કરવું એટલે શું? 0 Play पूज्य भगवती माता! पर्यायने अंदरमां वाळवी, गुण-गुणीना भेदने तिरोधान करवा’ तेमां पर्यायने अंदरमां वाळवी एटले शुं? अने गुणोना भेदने तिरोधान करवुं एटले शुं? 0 Play શુદ્ધનયનો વિષય અંશરૂપ હોવા છતાં તે પરિપૂર્ણ છે? આત્માનો એક અંશ પરિપૂર્ણ થઈને રહેતો હોય તો બીજા અંશને શૂન્ય થવું પડે? આ વાત કૃપા કરી સમજાવોપર્યાયમાં પરિપૂર્ણતા થવા છતાં શકિતમાં કાંઈ હાનિવૃદ્ધિ થતી નથી? 6:25 Play शुद्धनयनो विषय अंशरूप होवा छतां ते परिपूर्ण छे? आत्मानो एक अंश परिपूर्ण थईने रहेतो होय तो बीजा अंशने शून्य थवुं पडे? आ वात कृपा करी समजावोपर्यायमां परिपूर्णता थवा छतां शकितमां कांई हानिवृद्धि थती नथी? 6:25 Play એક જ સમયમાં આખું દ્રવ્ય શુદ્ધ છે અને આખા ભાગમાં અશુદ્ધતાનો ભાવ છે? 13:30 Play एक ज समयमां आखुं द्रव्य शुद्ध छे अने आखा भागमां अशुद्धतानो भाव छे? 13:30 Play હે ધર્માત્મા! જ્ઞાની જીવને પરમાં કાંઈ કરવાનું રહેતું નથી તો તેઓ સમય કેવી રીતે વ્યતીત કરતાં હશે? 16:40 Play हे धर्मात्मा! ज्ञानी जीवने परमां कांई करवानुं रहेतुं नथी तो तेओ समय केवी रीते व्यतीत करतां हशे? 16:40 Play |