Id | 12029 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 1:0 |
End | |
Track Number | 29 |
Topics | પર્યાયનો કર્તા પર્યાય છે તે વિષે. 0 Play पर्यायनो कर्ता पर्याय छे ते विषे. 0 Play ‘હું જ્ઞાયક છું’ એમ જુદા પડતાં જરા મુશ્કેલી પડે છે ? ..‘આ જાણનાર તે જ હું છું’ તેમાં સ્થાપના કેવી રીતે કરવી ? 1:15 Play ‘हुं ज्ञायक छुं’ एम जुदा पडतां जरा मुश्केली पडे छे ? ..‘आ जाणनार ते ज हुं छुं’ तेमां स्थापना केवी रीते करवी ? 1:15 Play વિકલ્પ વિનાનો ‘હું એવો જ્ઞાયક’ વિચાર કરવાથી ખ્યાલમાં આવે છે પણ ગ્રહણ કરવા જઈએ તો લક્ષણ જુદું પડતું નથી ? 5:35 Play विकल्प विनानो ‘हुं एवो ज्ञायक’ विचार करवाथी ख्यालमां आवे छे पण ग्रहण करवा जईए तो लक्षण जुदुं पडतुं नथी ? 5:35 Play લગની બરાબર લાગે તેને લક્ષણ ગ્રહણ કરવાથી લક્ષ ગ્રહણ થાય છે? 10:10 Play लगनी बराबर लागे तेने लक्षण ग्रहण करवाथी लक्ष ग्रहण थाय छे? 10:10 Play સમ્યગ્દ્રષ્ટિને ગોચર છે તે પારિણામિક ભાવ વિષે... 12:35 Play सम्यग्द्रष्टिने गोचर छे ते पारिणामिक भाव विषे... 12:35 Play ધ્રૌવ્યમાં ક્ષાયિકભાવ અને કેવળજ્ઞાનની પર્યાય બહાર રહી જાય છે–તે વિષે 14:35 Play ध्रौव्यमां क्षायिकभाव अने केवळज्ञाननी पर्याय बहार रही जाय छे–ते विषे 14:35 Play દ્રવ્ય અને પારિણામિકભાવને કથંચિત ભેદ કહેવાય? 16:50 Play द्रव्य अने पारिणामिकभावने कथंचित भेद कहेवाय? 16:50 Play દ્રષ્ટિ જ્યારે આત્મા પર જાય ત્યારે આશ્રય કર્યો કહેવાય છે, પણ કેવળજ્ઞાન થતા આશ્રય છૂટી જાય છે? 17:35 Play द्रष्टि ज्यारे आत्मा पर जाय त्यारे आश्रय कर्यो कहेवाय छे, पण केवळज्ञान थता आश्रय छूटी जाय छे? 17:35 Play |