View slideshow of 108 images

Id12029
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start17:20
End
Track Number29
Topicsપર્યાયનો કર્તા પર્યાય છે તે વિષે.    0   Play
पर्यायनो कर्ता पर्याय छे ते विषे.    0   Play

‘હું જ્ઞાયક છું’ એમ જુદા પડતાં જરા મુશ્કેલી પડે છે ? ..‘આ જાણનાર તે જ હું છું’ તેમાં સ્થાપના કેવી રીતે કરવી ?    1:15   Play
‘हुं ज्ञायक छुं’ एम जुदा पडतां जरा मुश्केली पडे छे ? ..‘आ जाणनार ते ज हुं छुं’ तेमां स्थापना केवी रीते करवी ?    1:15   Play

વિકલ્પ વિનાનો ‘હું એવો જ્ઞાયક’ વિચાર કરવાથી ખ્યાલમાં આવે છે પણ ગ્રહણ કરવા જઈએ તો લક્ષણ જુદું પડતું નથી ?    5:35   Play
विकल्प विनानो ‘हुं एवो ज्ञायक’ विचार करवाथी ख्यालमां आवे छे पण ग्रहण करवा जईए तो लक्षण जुदुं पडतुं नथी ?    5:35   Play

લગની બરાબર લાગે તેને લક્ષણ ગ્રહણ કરવાથી લક્ષ ગ્રહણ થાય છે?    10:10   Play
लगनी बराबर लागे तेने लक्षण ग्रहण करवाथी लक्ष ग्रहण थाय छे?    10:10   Play

સમ્યગ્દ્રષ્ટિને ગોચર છે તે પારિણામિક ભાવ વિષે...    12:35   Play
सम्यग्द्रष्टिने गोचर छे ते पारिणामिक भाव विषे...    12:35   Play

ધ્રૌવ્યમાં ક્ષાયિકભાવ અને કેવળજ્ઞાનની પર્યાય બહાર રહી જાય છે–તે વિષે    14:35   Play
ध्रौव्यमां क्षायिकभाव अने केवळज्ञाननी पर्याय बहार रही जाय छे–ते विषे    14:35   Play

દ્રવ્ય અને પારિણામિકભાવને કથંચિત ભેદ કહેવાય?    16:50   Play
द्रव्य अने पारिणामिकभावने कथंचित भेद कहेवाय?    16:50   Play

દ્રષ્ટિ જ્યારે આત્મા પર જાય ત્યારે આશ્રય કર્યો કહેવાય છે, પણ કેવળજ્ઞાન થતા આશ્રય છૂટી જાય છે?    17:35   Play
द्रष्टि ज्यारे आत्मा पर जाय त्यारे आश्रय कर्यो कहेवाय छे, पण केवळज्ञान थता आश्रय छूटी जाय छे?    17:35   Play