View slideshow of 108 images

Id12057
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start20:15
End
Track Number57
Topicsઆત્મામાં જ્ઞાન ગુણની શકિત એવી છે કે પૂરેપૂરી સમજણ કરીને પોતાનો મહિમા લાવી શકે તેમ શ્રદ્ધા ગુણમાં પણ....    0   Play
आत्मामां ज्ञान गुणनी शकित एवी छे के पूरेपूरी समजण करीने पोतानो महिमा लावी शके तेम श्रद्धा गुणमां पण....    0   Play

ભવનો અભાવ કેમ થાય તેવી લગની લાગવી જોઈએ.... તથા પૂજ્ય ગુરુદેવશ્રી વિષે    3:30   Play
भवनो अभाव केम थाय तेवी लगनी लागवी जोईए.... तथा पूज्य गुरुदेवश्री विषे    3:30   Play

સુખ જોઈએ છે, ચૈતન્ય રુદ્ધિ જ્ઞાન છે કે સુખ છે? પૂર્ણ જ્ઞાન વિના પૂર્ણ સુખ હોય નહીં તો શું સુખ માટે જ્ઞાનનો આધાર છે?    12:10   Play
सुख जोईए छे, चैतन्य रुद्धि ज्ञान छे के सुख छे? पूर्ण ज्ञान विना पूर्ण सुख होय नहीं तो शुं सुख माटे ज्ञाननो आधार छे?    12:10   Play

માતાજી! સમ્યક્જ્ઞાનીને નિરંતર જ્ઞાનધારા હોય છે. ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ ભેદજ્ઞાનની ધારા ચાલુ છે, તે બંને એક સાથે કેમ સંભવી શકે તે સમજાવશો?    18:00   Play
माताजी! सम्यक्ज्ञानीने निरंतर ज्ञानधारा होय छे. उपयोग बहारमां होय त्यारे पण भेदज्ञाननी धारा चालु छे, ते बंने एक साथे केम संभवी शके ते समजावशो?    18:00   Play

જ્ઞાયકની પરિણતી જ્ઞાનાત્મક હોય છે કે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર–ત્રયાત્મક હોય છે?    20:30   Play
ज्ञायकनी परिणती ज्ञानात्मक होय छे के सम्यग्दर्शन- ज्ञान-चारित्र–त्रयात्मक होय छे?    20:30   Play