Id | 12064 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Track Number | 64 |
Topics | આપનો અને પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય એક જ હોય છે--- દેવ-ગુરુ-શાસ્ત્રનો રાગ ઝેર છે–તથા તે મુકિત પામવામાં નિમિત્ત છે? 0 Play आपनो अने पूज्य गुरुदेवश्रीनो आशय एक ज होय छे--- देव-गुरु-शास्त्रनो राग झेर छे–तथा ते मुकित पामवामां निमित्त छे? 0 Play .... વાંચનમાં કઈ રીતે ઘ્યાન રાખવું કે આત્માનો નિશ્ચય થાય? 3:30 Play .... वांचनमां कई रीते घ्यान राखवुं के आत्मानो निश्चय थाय? 3:30 Play અનુમાનજ્ઞાનથી આત્મા જણાય તેમ નથી તેમ આવે છે પણ સમયસારમાં તો લક્ષ-લક્ષણના ભેદ બતાવી લક્ષણની પ્રસિદ્ધિ તેના દ્વારા અનુમાનથી લક્ષ તરફ દોરી જવા માંગે છે? 5:15 Play अनुमानज्ञानथी आत्मा जणाय तेम नथी तेम आवे छे पण समयसारमां तो लक्ष-लक्षणना भेद बतावी लक्षणनी प्रसिद्धि तेना द्वारा अनुमानथी लक्ष तरफ दोरी जवा मांगे छे? 5:15 Play જ્ઞાની ઉપડયો છે તો એકલા જ્ઞાયકનું અવલંબન લેવા. હવે જ્યારે અવલંબન લીધું ત્યારે અવલંબન તો જ્ઞાયકનું અને જ્ઞાનમાં તો જ્ઞાયક અને પરિણમન બંને આવ્યા ને? 15:30 Play ज्ञानी उपडयो छे तो एकला ज्ञायकनुं अवलंबन लेवा. हवे ज्यारे अवलंबन लीधुं त्यारे अवलंबन तो ज्ञायकनुं अने ज्ञानमां तो ज्ञायक अने परिणमन बंने आव्या ने? 15:30 Play |
Tiny URL (link) | http://samyakdarshan.org/MYns |