View slideshow of 108 images

Id12068
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Track Number68
Topicsપૂજ્ય ગુરુદેવશ્રી સમ્યગ્દર્શન વિષે બહુ કહેતા. તે કેવી રીતે મેળવવું?    0   Play
पूज्य गुरुदेवश्री सम्यग्दर्शन विषे बहु कहेता. ते केवी रीते मेळववुं?    0   Play

માતાજી! સમ્યક્શ્રદ્ધા અને જ્ઞાન બંને સાથે થાય છે તે તો બરાબર છે પણ માતાજી! સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન બંને સાથે ચાલે છે કે ક્રમ છે? સમ્યગ્દર્શન થતાં પહેલાંની ભૂમિકામાં જ્ઞાન થતાં શ્રદ્ધાનું કામ ચાલે છે?    4:50   Play
माताजी! सम्यक्श्रद्धा अने ज्ञान बंने साथे थाय छे ते तो बराबर छे पण माताजी! स्वरूपनुं ज्ञान अने श्रद्धान बंने साथे चाले छे के क्रम छे? सम्यग्दर्शन थतां पहेलांनी भूमिकामां ज्ञान थतां श्रद्धानुं काम चाले छे?    4:50   Play

પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ જિજ્ઞાસા અને ભાવનાથી સાંભળી ‘હું એક જ્ઞાયક છું શરીર હું નથી’ તેટલાથી સમ્યગ્દર્શન કહેવાય?    6:10   Play
पूज्य गुरुदेवश्रीनो उपदेश जिज्ञासा अने भावनाथी सांभळी ‘हुं एक ज्ञायक छुं शरीर हुं नथी’ तेटलाथी सम्यग्दर्शन कहेवाय?    6:10   Play

વસ્તુ પોતાનો સ્વભાવ ટકાવીને પરિણમે છે તે વિષે....    11:40   Play
वस्तु पोतानो स्वभाव टकावीने परिणमे छे ते विषे....    11:40   Play

દ્રષ્ટિના વિષયભૂત એવો ત્રિકાળ પંચમભાવ સદાય એકરૂપ રહે છે તે દ્રષ્ટિ અપેક્ષાએ છે કે પરમાર્થે એ રીતે છે?    12:25   Play
द्रष्टिना विषयभूत एवो त्रिकाळ पंचमभाव सदाय एकरूप रहे छे ते द्रष्टि अपेक्षाए छे के परमार्थे ए रीते छे?    12:25   Play

અલિંગગ્રહણના પ્રવચનમાં આવેલું કે દ્રવ્ય-ગુણ સામાન્ય છે અને પર્યાય વિશેષ છે આપણે ગુણને પણ વિશેષ લઈએ છીએ તે કેવી રીતે છે?    14:00   Play
अलिंगग्रहणना प्रवचनमां आवेलुं के द्रव्य-गुण सामान्य छे अने पर्याय विशेष छे आपणे गुणने पण विशेष लईए छीए ते केवी रीते छे?    14:00   Play

(સમ્યગ્દર્શનમાં) નવ તત્ત્વની શ્રદ્ધા છે–સ્વ-પરની શ્રદ્ધા છે, સ્વની શ્રદ્ધા છે, કે સ્વ સામાન્યની શ્રદ્ધા છે?    16:50   Play
(सम्यग्दर्शनमां) नव तत्त्वनी श्रद्धा छे–स्व-परनी श्रद्धा छे, स्वनी श्रद्धा छे, के स्व सामान्यनी श्रद्धा छे?    16:50   Play

ઇન્દ્રિયજ્ઞાનવાળા અમો ભેદથી અભેદમાં છલાંગ કેવી રીતે મારીએ?    19:20   Play
इन्द्रियज्ञानवाळा अमो भेदथी अभेदमां छलांग केवी रीते मारीए?    19:20   Play
Tiny URL (link) http://samyakdarshan.org/MYou