View slideshow of 108 images

Id12089
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start16:25
End
Track Number89
Topicsપૂજ્ય ભગવતી માતા! પર્યાયને અંદરમાં વાળવી, ગુણ-ગુણીના ભેદને તિરોધાન કરવા’ તેમાં પર્યાયને અંદરમાં વાળવી એટલે શું? અને ગુણોના ભેદને તિરોધાન કરવું એટલે શું?    0   Play
पूज्य भगवती माता! पर्यायने अंदरमां वाळवी, गुण-गुणीना भेदने तिरोधान करवा’ तेमां पर्यायने अंदरमां वाळवी एटले शुं? अने गुणोना भेदने तिरोधान करवुं एटले शुं?    0   Play

શુદ્ધનયનો વિષય અંશરૂપ હોવા છતાં તે પરિપૂર્ણ છે? આત્માનો એક અંશ પરિપૂર્ણ થઈને રહેતો હોય તો બીજા અંશને શૂન્ય થવું પડે? આ વાત કૃપા કરી સમજાવોપર્યાયમાં પરિપૂર્ણતા થવા છતાં શકિતમાં કાંઈ હાનિવૃદ્ધિ થતી નથી?    6:25   Play
शुद्धनयनो विषय अंशरूप होवा छतां ते परिपूर्ण छे? आत्मानो एक अंश परिपूर्ण थईने रहेतो होय तो बीजा अंशने शून्य थवुं पडे? आ वात कृपा करी समजावोपर्यायमां परिपूर्णता थवा छतां शकितमां कांई हानिवृद्धि थती नथी?    6:25   Play

એક જ સમયમાં આખું દ્રવ્ય શુદ્ધ છે અને આખા ભાગમાં અશુદ્ધતાનો ભાવ છે?    13:30   Play
एक ज समयमां आखुं द्रव्य शुद्ध छे अने आखा भागमां अशुद्धतानो भाव छे?    13:30   Play

હે ધર્માત્મા! જ્ઞાની જીવને પરમાં કાંઈ કરવાનું રહેતું નથી તો તેઓ સમય કેવી રીતે વ્યતીત કરતાં હશે?    16:40   Play
हे धर्मात्मा! ज्ञानी जीवने परमां कांई करवानुं रहेतुं नथी तो तेओ समय केवी रीते व्यतीत करतां हशे?    16:40   Play