View slideshow of 108 images

Id12166
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start14:5
End
Track Number166
Topicsઆત્માની અંતરથી સાચી લગની લાગે તો બધું છૂટી જાય છે તે વિષે    0   Play
आत्मानी अंतरथी साची लगनी लागे तो बधुं छूटी जाय छे ते विषे    0   Play

તાલાવેલી લગાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ.    2:20   Play
तालावेली लगाडवा माटे प्रयत्न करवो जोईए.    2:20   Play

નિર્ણયમાં એવી દ્રઢતા રહ્યા કરે કે હું ગમે તે ઉપયોગમાં અને અવસ્થામાં ‘હું જ્ઞાયક જ છું’ એમ શું મુમુક્ષુદશામાં હોય છે?    3:00   Play
निर्णयमां एवी द्रढता रह्या करे के हुं गमे ते उपयोगमां अने अवस्थामां ‘हुं ज्ञायक ज छुं’ एम शुं मुमुक्षुदशामां होय छे?    3:00   Play

જ્ઞાનીને ભેદજ્ઞાનની ધારા સહજ છે છતાં પણ તેમને શું પુરુષાર્થ હોય છે?    8:50   Play
ज्ञानीने भेदज्ञाननी धारा सहज छे छतां पण तेमने शुं पुरुषार्थ होय छे?    8:50   Play

નિર્ણયવાળો જીવ પરિણતિ કેમ બદલતો નથી?    9:30   Play
निर्णयवाळो जीव परिणति केम बदलतो नथी?    9:30   Play

જ્ઞાન-લક્ષણ તો પર્યાયમાં છે અને (જ્ઞાયક) તો સ્વભાવ છે (તો કેવી રીતે ઓળખી શકાય?)    12:50   Play
ज्ञान-लक्षण तो पर्यायमां छे अने (ज्ञायक) तो स्वभाव छे (तो केवी रीते ओळखी शकाय?)    12:50   Play

જરૂરિયાત પર બધો આધાર (પુરુષાર્થ) છે    14:20   Play
जरूरियात पर बधो आधार (पुरुषार्थ) छे    14:20   Play

સમયસાર ગાથા ૧૭-૧૮માં આવે છે કે દરેક જીવને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભૂતિમાં આવે છે તેનો શો અર્થ છે?    15:30   Play
समयसार गाथा १७-१८मां आवे छे के दरेक जीवने अनुभूति स्वरूप भगवान आत्मा अनुभूतिमां आवे छे तेनो शो अर्थ छे?    15:30   Play

અનુભૂતિ સ્વરૂપ આત્મા તે કોનું વિશેષણ છે?    16:40   Play
अनुभूति स्वरूप आत्मा ते कोनुं विशेषण छे?    16:40   Play