View slideshow of 108 images

Id12173
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start1:35
End
Track Number173
Topicsપોતે પરીક્ષા કરી નક્કી કરવું જોઈએ.    0   Play
पोते परीक्षा करी नक्की करवुं जोईए.    0   Play

આમાં સત્સંગનું મહાત્મ્ય શું આવે છે?    0:50   Play
आमां सत्संगनुं महात्म्य शुं आवे छे?    0:50   Play

અમને શું ખબર પડે કે આ વ્યકિતનો સત્સંગ કરવો?    1:50   Play
अमने शुं खबर पडे के आ व्यकितनो सत्संग करवो?    1:50   Play

અમને આત્માની અનુભૂતિ થતી હોય અને આપણે સામાન્ય માણસ હોઈએ અને જેને આત્માની અનુભૂતિ થઈ હોય તેના જીવનમાં શું ફર્ક પડે?    2:50   Play
अमने आत्मानी अनुभूति थती होय अने आपणे सामान्य माणस होईए अने जेने आत्मानी अनुभूति थई होय तेना जीवनमां शुं फर्क पडे?    2:50   Play

વાંચન વિચાર વર્ષોના વર્ષો કરે છતાં જીવ પાછો કેમ પડે છે? (પ્રશ્ન જવાબ ઉપરથી)    4:40   Play
वांचन विचार वर्षोना वर्षो करे छतां जीव पाछो केम पडे छे? (प्रश्न जवाब उपरथी)    4:40   Play

રુચિ કઈ રીતે થાય?    7:21   Play
रुचि कई रीते थाय?    7:21   Play

દરેક આત્માને શું આત્મ સાક્ષાત્કાર થાય કે તેમાં પણ કાંઈક કોટિ હશે? બહારના સંયોગ કર્મ અનુસાર મળે છે પણ આત્મામાં કાર્ય તો પુરુષાર્થથી થાય કર્મના કારણે નહીં તે વિષે......    8:40   Play
दरेक आत्माने शुं आत्म साक्षात्कार थाय के तेमां पण कांईक कोटि हशे? बहारना संयोग कर्म अनुसार मळे छे पण आत्मामां कार्य तो पुरुषार्थथी थाय कर्मना कारणे नहीं ते विषे......    8:40   Play

સંસારમાં રહીને આત્મસાક્ષાત્કાર થઈ શકે? આવા નિર્ણય માટે શું બધું છોડવું જોઈએ?    15:30   Play
संसारमां रहीने आत्मसाक्षात्कार थई शके? आवा निर्णय माटे शुं बधुं छोडवुं जोईए?    15:30   Play