Id | 12204 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 4:15 |
End | |
Track Number | 204 |
Topics | વિકલ્પ વિનાનો હું જાણનાર–સુખથી ભરેલો આત્મા છું માટે મુંઝાવું નહીં તે વિષે.... 0 Play विकल्प विनानो हुं जाणनार–सुखथी भरेलो आत्मा छुं माटे मुंझावुं नहीं ते विषे.... 0 Play રુચિ થવામાં..... 2:05 Play रुचि थवामां..... 2:05 Play પર-રાગ સાથે એકત્વ તે મિથ્યાત્વ છે અને જ્ઞાનસ્વભાવ પોતાનો છે તેનું એકત્વ યથાર્થ છે એમ તેને (જ્ઞાનીને) પોતાના સ્વસંવેદનમાં પ્રયત્ન કરવો પડતો હશે? 3:10 Play पर-राग साथे एकत्व ते मिथ्यात्व छे अने ज्ञानस्वभाव पोतानो छे तेनुं एकत्व यथार्थ छे एम तेने (ज्ञानीने) पोताना स्वसंवेदनमां प्रयत्न करवो पडतो हशे? 3:10 Play જ્ઞાનમાં પરની કિંમત આવી જાય છે અને પોતાની કિંમત આવતી નથી તો આ જીવે પોતાના કેવા ઉંધા સંસ્કાર પાડયા હશે? (પ્રશ્નનો સારાંશ) 4:30 Play ज्ञानमां परनी किंमत आवी जाय छे अने पोतानी किंमत आवती नथी तो आ जीवे पोताना केवा उंधा संस्कार पाडया हशे? (प्रश्ननो सारांश) 4:30 Play પર્યાય એક સમયની તે બીજા સમયે વ્યય થઈ જાય છે આટલો અભ્યાસ કરવા છતાં પરની કિંમત આવે છે અને સ્વભાવની કિંમત કેમ આવતી નથી? 5:50 Play पर्याय एक समयनी ते बीजा समये व्यय थई जाय छे आटलो अभ्यास करवा छतां परनी किंमत आवे छे अने स्वभावनी किंमत केम आवती नथी? 5:50 Play એક બાજુ એમ આવે છે કે તું જે પ્રકારે પુરુષાર્થ કરે તેમ તું તારી પર્યાય કરવા સ્વતંત્ર છો અને બીજી બાજુ એમ આવે છે કે દરેક પર્યાય સ્વકાળે થાય છે તે બંનેનો મેળ કેવી રીતે છે? 11:35 Play एक बाजु एम आवे छे के तुं जे प्रकारे पुरुषार्थ करे तेम तुं तारी पर्याय करवा स्वतंत्र छो अने बीजी बाजु एम आवे छे के दरेक पर्याय स्वकाळे थाय छे ते बंनेनो मेळ केवी रीते छे? 11:35 Play |