View slideshow of 108 images

Id12208
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start4:35
End
Track Number208
Topics....એવી રીતે ગુરુદેવશ્રીને અને આપને બરાબર સાંભળે તો જેને જે ત્રૃટી હોય તે આપના પરિચયથી રહે નહીં, આપના પાસેથી બીજો પ્રકાર જાણવાનો મળે ત્યારે સંધી થતી હોય તેમ લાગે છે    0   Play
....एवी रीते गुरुदेवश्रीने अने आपने बराबर सांभळे तो जेने जे त्रृटी होय ते आपना परिचयथी रहे नहीं, आपना पासेथी बीजो प्रकार जाणवानो मळे त्यारे संधी थती होय तेम लागे छे    0   Play

પૂજ્ય ગુરુદેવશ્રી આનંદ માટે પુરણપુરીનો દ્રષ્ટાંત આપતા–એ આનંદ અમને કંઈક ખબર પડે તેવું ભાષામાં આવે?    1:15   Play
पूज्य गुरुदेवश्री आनंद माटे पुरणपुरीनो द्रष्टांत आपता–ए आनंद अमने कंईक खबर पडे तेवुं भाषामां आवे?    1:15   Play

ચૈતન્ય મારો દેવ છે તેને જ હું દેખું છું, બીજું મને કાંઈ દેખાતું જ નથી તેનો શું અર્થ છે?    3:00   Play
चैतन्य मारो देव छे तेने ज हुं देखुं छुं, बीजुं मने कांई देखातुं ज नथी तेनो शुं अर्थ छे?    3:00   Play

એમ આવે છે વિભાવ પરિણામ વખતે તારામાં નિર્મળતા પડી છે પણ તું વિભાવમાં તન્મય થઈ રહ્યો છે    4:50   Play
एम आवे छे विभाव परिणाम वखते तारामां निर्मळता पडी छे पण तुं विभावमां तन्मय थई रह्यो छे    4:50   Play

અજ્ઞાની હોય તેને અસ્તિત્વનો ખ્યાલ આવી શકે?    6:00   Play
अज्ञानी होय तेने अस्तित्वनो ख्याल आवी शके?    6:00   Play

‘જ્ઞાન ઉપરથી જ્ઞાયક ઉપર જવું’ કેવી રીતે?    6:55   Play
‘ज्ञान उपरथी ज्ञायक उपर जवुं’ केवी रीते?    6:55   Play

પ્રતીતિમાં અસ્તિત્વનો ખ્યાલ આવે કે જ્ઞાયકનો ખ્યાલ આવે?    9:25   Play
प्रतीतिमां अस्तित्वनो ख्याल आवे के ज्ञायकनो ख्याल आवे?    9:25   Play

‘કળ સુઝી જાય તો માર્ગ મળી જાય’ તેમાં કળ એટલે શું?    9:45   Play
‘कळ सुझी जाय तो मार्ग मळी जाय’ तेमां कळ एटले शुं?    9:45   Play

આપ બોલો છો ત્યારે તો એમ લાગે છે કે એકદમ સહેલું હશે? બાકી અઘરું લાગે છે?    10:40   Play
आप बोलो छो त्यारे तो एम लागे छे के एकदम सहेलुं हशे? बाकी अघरुं लागे छे?    10:40   Play

કોઈવાર તો અંતરમાં ઢગલાને ઢગલા થઈ જાય અને કયારેક સહજ હોય તેમ રહે તે બેનો આંતરો શું છે?    12:50   Play
कोईवार तो अंतरमां ढगलाने ढगला थई जाय अने कयारेक सहज होय तेम रहे ते बेनो आंतरो शुं छे?    12:50   Play

‘હું છું’ એવું પોતાને પોતાનું અસ્તિત્વનું જોર આવે તેમાં ‘છું’ તેમાં કેવો છું? કેવડો છું? એવું કાંઈ નહીં?    14:30   Play
‘हुं छुं’ एवुं पोताने पोतानुं अस्तित्वनुं जोर आवे तेमां ‘छुं’ तेमां केवो छुं? केवडो छुं? एवुं कांई नहीं?    14:30   Play