View slideshow of 108 images

Id12250
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Track Number250
Topicsએકડા વિનાના મીંડાં એટલે શું?    0   Play
एकडा विनाना मींडां एटले शुं?    0   Play

પૂજ્ય ગુરુદેવશ્રી બધાને ભગવાન કહી સંબોધતા હતા પણ ભગવાન થયા પહેલાં ભગવાન કહીને કેમ સંબોધન કરતા હતા.    3:15   Play
पूज्य गुरुदेवश्री बधाने भगवान कही संबोधता हता पण भगवान थया पहेलां भगवान कहीने केम संबोधन करता हता.    3:15   Play

...... અભણ વ્યકિત પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે?    4:20   Play
...... अभण व्यकित पण सम्यग्दर्शन प्राप्त करी शके?    4:20   Play

શુભભાવનો વિશ્વાસ શું ? શુભભાવનો વિશ્વાસ શું એટલે શું?    7:05   Play
शुभभावनो विश्वास शुं ? शुभभावनो विश्वास शुं एटले शुं?    7:05   Play

સર્વજ્ઞને સાથે રાખે, જૈનકુળમાં જન્મ્યા એટલે તેમને માન્યા વિના ચાલતું નથી પણ સર્વજ્ઞને ઓળખવા કેવી રીતે?    10:00   Play
सर्वज्ञने साथे राखे, जैनकुळमां जन्म्या एटले तेमने मान्या विना चालतुं नथी पण सर्वज्ञने ओळखवा केवी रीते?    10:00   Play

સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલા સર્વજ્ઞ ઓઘે ઓઘે માનવા જેવું જ લાગે?    12:30   Play
सम्यग्दर्शन प्रगट थया पहेला सर्वज्ञ ओघे ओघे मानवा जेवुं ज लागे?    12:30   Play

વૈરાગ્ય સંબોધન    16:05   Play
वैराग्य संबोधन    16:05   Play
Tiny URL (link) http://samyakdarshan.org/MY9s