View slideshow of 108 images

Id12273
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Start7:30
End
Track Number273
Topicsપૂજ્ય ગુરુદેવશ્રીથી લાભ થયો તેમ લાગે છે તો શું તેમનાથી એકત્વ થઈ ગયું?    0   Play
पूज्य गुरुदेवश्रीथी लाभ थयो तेम लागे छे तो शुं तेमनाथी एकत्व थई गयुं?    0   Play

આપે કહ્યું કે પર્યાય વચમાં આવે છે એટલે શું?    5:45   Play
आपे कह्युं के पर्याय वचमां आवे छे एटले शुं?    5:45   Play

મહાવિદેહક્ષેત્ર વિષે.....    7:45   Play
महाविदेहक्षेत्र विषे.....    7:45   Play

ઊંડી જિજ્ઞાસા કેવા પ્રકારની હશે?    10:40   Play
ऊंडी जिज्ञासा केवा प्रकारनी हशे?    10:40   Play

પ્રતીતિને શ્રદ્ધા પણ કહેવાય અને તેને જ્ઞાનની દ્રઢતા કહેવાય?    15:30   Play
प्रतीतिने श्रद्धा पण कहेवाय अने तेने ज्ञाननी द्रढता कहेवाय?    15:30   Play

મુનિરાજને ત્રણ કષાયની ચોકડીના અભાવપૂર્વકની શુદ્ધતા હોય છે અને થોડી અશુદ્ધતા પણ હોય છે તો તેમાં ચારિત્રગુણમાં શું શુદ્ધતા અને અશુદ્ધતા બંને સાથે હોય છે?    18:10   Play
मुनिराजने त्रण कषायनी चोकडीना अभावपूर्वकनी शुद्धता होय छे अने थोडी अशुद्धता पण होय छे तो तेमां चारित्रगुणमां शुं शुद्धता अने अशुद्धता बंने साथे होय छे?    18:10   Play

જ્ઞાન તે આત્મા, તેવો ભેદ પડયો તેને૧૧મી ગાથા પ્રમાણે સદ્ભુત વ્યવહાર કહ્યો છે એટલે પરદ્રવ્ય થયું એટલે જ્ઞાનની પર્યાયમાં શું આપણો આત્મા પરદ્રવ્ય તરીકે જણાય છે?    19:00   Play
ज्ञान ते आत्मा, तेवो भेद पडयो तेने११मी गाथा प्रमाणे सद्भुत व्यवहार कह्यो छे एटले परद्रव्य थयुं एटले ज्ञाननी पर्यायमां शुं आपणो आत्मा परद्रव्य तरीके जणाय छे?    19:00   Play